એશિયાનો સૌથી મોટો પાટણ જિલ્લાનો સાંતલપુર સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો
અમદાવાદઃ બિપોરજોય વાવાઝોડાના કારણે ઉત્તર ગુજરાતના પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જન જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. બીજી બાજુ ધોધમાર વરસાદને લીધે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાયો હતો. સાંતલપુરના સોલાર પ્લાન્ટમાં નજર કરો ત્યાં પાણી જ નજરે પડી રહ્યું છે. હજુ પણ વરસાદી વાતાવરણ […]