1. Home
  2. Tag "Santram Temple"

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષામાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં

નડિયાદઃ સુપ્રસિદ્ધ એવા સંતરામ મંદિરમાં શનિવારે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. નડિયાદ ખાતેના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં શનિવારે મહા સુદ પૂનમની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઢળતી સંધ્યાએ મંદિરમાં ‘દિવ્ય સાકરવર્ષા’ કરવામાં આવી હતી. મહાઆરતી બાદ યોજાયેલી સાકરવર્ષા […]

નડિયાદના સંતરામ મંદિરમા ઊજવાયો સાકર વર્ષા ઉત્સવ, શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

નડિયાદઃ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા સુપ્રસિદ્ધિ સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ નિમિતે સાકરવર્ષા કરવામાં આવી હતી. ત્રીજી લહેરમાં કેસ ઘટતા જ હજારોની સંખ્યામાં લોકો કોરોનાને ભૂલી ઊજવણીમાં સામેલ થયા હતા. હજારો ભક્તો આ સાકર, સુકુ ‌કોપરુ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. નડિયાદમાં આવેલા સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ (માઘી પૂર્ણિમા)નુ આગવું મહત્વ છે. બરાબર 191 વર્ષ […]

નડિયાદ સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં માઘી પૂનમે સાકરવર્ષા થશે, સ્વયંસેવકો તૈયારીમાં લાગ્યા

નડિયાદઃ શહેરમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમ એટલે કે માઘી પૂનમનું વિશેષ મહત્વ રહેલું છે. આ દિવસે મંદિરમાં સાંજે સાકરવર્ષા થાય છે. તેના ભાગરૂપે આવતી 16મી ફેબ્રુઆરીએ માઘી પૂનમે દિવ્ય સાકરવર્ષા થશે. ત્યારે તેની મંદિર દ્વારા વિશિષ્ટ તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલા અને સમગ્ર દેશ-વિદેશમાં સેવાના […]

નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ઊજવણી, બોર અર્પણ કરવા ભાવિકો ઘસારો

નડિયાદઃ સનાતન સમાજમાં પોષી પુનમનું મહાત્મ્ય વિશેષ છે. પોષી પુનમના દિને દર્શનનું વિશેષ મહત્વ છે પણ આજે કોરોનાને કારણે મોટાભાગના મંદિરો બંધ હોવાથી ભાવિકોને ઓનલાઈન દર્શન કરવાની ફરજ પડી હતી. જોકે ચરોતર પંથકના હૃદયસમાન સંતરામ મંદિરમાં આજે સોમવારે પોષી પૂનમ નિમિત્તે શ્રદ્ધાળુઓ બોર સાથે આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભકતો મંદિરના દર્શનનો લ્હાવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code