અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટઃ સરસપુર-કાળુપુર વચ્ચે ઓગસ્ટ મહિનાથી શરૂ થશે સ્ટેશનનું કામ
અમદાવાદઃ દેશમાં સૌ પ્રથમ અમદાવાદ-મુંબઈ વચ્ચેની બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામમાં ઝડપ લાવવાની સુચના આપી દેવામાં આવી છે. ધ નેશનલ હાઈ-સ્પીડ રેઈલ કોર્પોરેશન લિમિટેડ આખરે આ વર્ષના ઓગસ્ટ મહિના સુધીમાં અમદાવાદ રેલવે સ્ટેશનના છેડે આવેલા સરસપુર ખાતે સ્ટેશન-કમ-કોરિડોરના કન્ટ્રક્શન માટેનો કોન્ટ્રાક્ટ આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ બુલેટ ટ્રેનના સ્ટેશન માટે ટેન્ડરની ચકાસણી કરવામાં આવી રહી છે અને […]