ભણવા માટે એક ગામડાની વિદ્યાર્થીનીનો સંઘર્ષ,નેટવર્કના કારણે પુલ પર બેસીને ભણવા મજબૂર
રસ્વતી ભણવા માટે નેટવર્ક મેળવવા રોજ પુલ પર બેસીને ભણે છે તેના પિતા રોજ તેને આ પુલ પર લાવે છે દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાએ જાણે લોકોનું જીવન જ બદલી નાખ્યું છે, શિક્ષણ ઓનલાઈન બન્યું છે, અનેક વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઈન ભણી રહ્યા છે પરંતુ શરેહોની વાત અલગ છે, પણ જો ગામડામાં જ્યારે ઓનલાઈન ભણવાની […]