અમદાવાદમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં જવા વૈકલ્પિત રસ્તો બનાવાયો
એરપોર્ટના વિસ્તૃતિકરણને લીધે પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ કરાયો, પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે ગ્રાઉન્ડ સ્ટાફ 24 કલાક સેવા આપશે, ટર્મિનલસની બહાર મોલ પણ બનાવાશે અમદાવાદઃ શહેરમાં સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટનો દેશના સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટમાં સમાવેશ થાય છે. એટલે કે પ્રવાસી ટ્રાફિકમાં સતત વ્યસ્ત રહેતું એરપોર્ટ છે. હાલ એરપોર્ટ પર વાહનોના પાર્કિંગ માટે વિસ્તૃતિકરણનું કામ […]