અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ વિસ્તારોમાં રૂપિયા 93 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નંખાશે
અમદાવાદઃ શહેરમાં વસતી વધારા સાથે શહેરનો વિસ્તારમાં પણ વધારો થયો છે. સરદાર પટેલ રિંગ રોડ આસપાસ નવી અનેક વસાહતો ઊભી થઈ છે, આ વિસ્તારમાં ડ્રેનેજની સુવિધા ન હોવાને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે. ત્યારે એસપી રિંગરોડની આસપાસના વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઈન નાખવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે. શાંતિપુરા સર્કલથી સનાથલ સર્કલ સુધી […]