1. Home
  2. Tag "sardar patel"

સરદાર પટેલના પ્રયાસોને કારણે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડો. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને સરદાર સાહેબની પ્રતિમાને પાદ પૂજા કરીને ભાવાંજલી આપતા મુલાકાત પોથીમાં તેમણે નોંધ્યું કે, સરદાર પટેલના પ્રયાસોને કારણે આજે એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સ્વપ્ન સાકાર થયુ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટીને કારણે જ વિશ્વની વિશાળ પ્રતિમા એકતાનગરમાં બની છે. તેમણે વધુમાં જણાવ્યું કે, […]

લોહપુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ: PM મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પેટેલે આપી સ્મરણાંજલિ

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર પટેલની પુણ્યતિથિ પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે સ્મરણાંજલિ અર્પણ કરી દેશની એકતા-અખંડિતતા માટેના તેમના યોગદાનને યાદ કર્યા નવી દિલ્હી: આજે સ્વતંત્રત ભારતના પ્રથમ ગૃહપ્રધાન તેમજ લોખંડી પુરુષ અને દેશના પનોતા પુત્ર એવા સરદાર વલ્લભભાઇ પટેલની પુણ્યતિથિ છે. તેમની પુણ્યતિથિ પર પીએમ મોદી, […]

ગૃહમંત્રી અમિત શાહની સરદારને શ્રદ્વાંજલિ, કહ્યું – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે પ્રકાશ જીવંત રાખે છે

રાષ્ટ્રીય એક્તા દિવસ પર ગૃહમંત્રી અમિત શાહે સરદારને આપી શ્રદ્વાંજલિ આ દરમિયાન કહ્યું કે – સદીઓમાં માત્ર એક જ સરદાર જન્મે છે જે સદીઓ સુધી પ્રકાશને જીવંત રાખે છે નવી દિલ્હી: આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ પર ગૃહમંત્રી અમિત શાહે સરદાર પટેલને શ્રદ્વાજંલિ આપી હતી. આ દરમિયાન તેઓએ સંબોધન આપ્યું હતું. આજે સરદાર પટેલની […]

પ્રવાસને લગતી મહત્વની જાણકારી, SOU 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને મહત્વના સમાચાર 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી રહેશે બંધ બંધ રહેવા પાછળનું આ છે કારણ કેવડીયા :ગુજરાતના મોટા પ્રવાસી સ્થળોમાનું એક સ્થળ એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી 28 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી બંધ રહેશે. અધિકારીઓએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતિ પર ઉજવણી માટે […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરનો 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિન ઊજવાયો

 દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મંદિરનો જીણોદ્ધાર કરાયો હતો ધાર્મિક વાતાવરણમાં સોમનાથમાં કરાઈ ઉજવણી અમદાવાદઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા અને સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 71મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઊજવાઇ રહ્યો છે. 1951ના વેશાખસુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9.46 […]

પીએમ મોદીએ હેલિકોપ્ટરથી બનાવ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વીડિયો, ટ્વિટર પર શેયર કરીને લખી આ વાત

આજે પીએમ મોદી થયા 69 વર્ષના સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું હેલિકોપ્ટરથી કર્યું નિરીક્ષણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો બનાવ્યો પીએમએ વીડિયો નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે જન્મદિવસની શરૂઆતમાં ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર બંધનું નિરીક્ષણ કર્યું હતું. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ગણાતા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ ગત વર્ષ 31 ઓક્ટોબરે વડાપ્રધાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code