1. Home
  2. Tag "Sarpanch"

21 વર્ષની યુવતી આ ગામમાં બની સરપંચ

આ ગામમાં 21 વર્ષની યુવતી બની સરપંચ ધોરણ-12 સુધી કર્યો છે અભ્યાસ ગ્રામ પંચાયત ચૂંટણીનું પરિણામ મહેસાણા: ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલી બનાસકાંઠા જિલ્લાની 21 વર્ષની યુવતી, કાજલ ઠાકોર કાંકરેજમાં સૌથી નાની ઉંમરની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે,સરકારની જે યોજનાઓ છે, તે […]

દેવ કોરડિયા એટલે ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ

ગુજરાતના સૌથી નાની ઉંમરના સરપંચ કાગદડી ગામના સરપંચ છે સૌથી નાની ઉંમરના 2017માં 21 વર્ષે દેવ કોરડિયા સરપંચ બન્યા હતા રાજકોટ: ગુજરાતમાં અત્યારે ચૂંટણીનો માહોલ છે. સાડા આઠ હજારથી વધારે ગામડાંઓમાં પંચાયતની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે હવે વાત કરવામાં આવે રાજકોટના કાગદડી ગામની તો ત્યાંના સરપંચ દેવ કોરડિયા એટલે કે અનોખા સરપંચ. દેવ કોરડિયા […]

પાલનપુરનું ગઠામણ ગામ, જ્યાં વર્ષોથી ચૂંટણી નહીં, સરપંચ કે સભ્યો સર્વાનુમતે નક્કી થાય છે

પાલનપુરઃ રાજ્યમાં 10 હજારથી વધુ ગામોની ગ્રામપંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવાની છે. તેના માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. કેટલાક એવા પણ ગામો છે. કે, દેશની આઝાદીથી કેટલાક ગામો સમરસ બનેલા છે. એટલે કે ગામમાં એટલોબધો સંપ છે કે, સરપંચ કે સભ્યોની ચૂંટણી યોજાતી નથી પણ ગ્રામજનો ભેગા મળીને સરપંચ અને સભ્યાના […]

અમદાવાદ જિલ્લામાં 18થી વધુ વયના લોકો માટે કોરોના રસીની કામગીરી શરૂ કરવા સરપંચોની માંગ

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણને કારણે હવે લોકોમાં કોરોના વિરોધી વેક્સિન લેવા માટે જાગૃતી આવી છે.હવે ગામડાંના લોકો પણ વેક્સિન લેવા માટે અધિરા બન્યા છે. અમદાવાદ જિલ્લામાં 18થી 44 વયના લોકો માટે કોરોના વેક્સિન શરૂ કરવા માટે સરપંચોએ માંગ કરી છે. હાલ 45 વર્ષથી વધુ વયના લોકો 3.65 લાખમાંથી 99 ટકા લોકોને પ્રથમ ડોઝ અને એક લાખ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code