ટૂંક સમયમાં નવી શિક્ષણ નીતિ લાગુ થશે, આ યોજનાથી રાજ્યોને મદદ મળશે
દેશમાં શિક્ષણનું સ્તર બહેતર બનાવવા શૈક્ષણિક ક્ષેત્રે થઇ રહ્યા છે ફેરફાર શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે ‘સાર્થક યોજના’ની શરૂઆત કરી છે સાર્થક યોજના ઇન્ટરેક્ટિવ અને સમાવિષ્ટ છે નવી દિલ્હી: દેશમાં શિક્ષણનું સ્તર બહેતર બનાવવા માટે શૈક્ષણિક ક્ષેત્રમાં કેટલાક ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે નવી શિક્ષણ નીતિને યોગ્ય રીતે […]