આ દિવસે છે સર્વપિતૃ અમાવસ્યા,પિતૃઓની નારાજગીનું કારણ બની શકે છે આ કાર્ય
હિન્દુ ધર્મમાં અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે. પંચાંગ અનુસાર દર મહિનાના કૃષ્ણ પક્ષની પંદરમી તિથિને અમાવસ્યા કહેવામાં આવે છે. અશ્વિન મહિનાની અમાવસ્યા તિથિને સર્વપિતૃ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તિથિએ પરિવારના તે મૃતક સદસ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે,જેની મૃત્યુ અમાવસ્યા તિથિ,પૂર્ણિમા તિથિ અથવા ચતુરદર્શી તિથિના હોય અથવા જેની મૃત્યુ તિથિ ભૂલી ગયા […]