1. Home
  2. Tag "satellite"

EOS-08 સેટેલાઇટ પૃથ્વી પર નજર રાખવાની સાથે પર્યાવરણ અને આપત્તિ અંગે એલર્ટ આપશે

SSLV રોકેટની ત્રીજી નિદર્શન ઉડાન સફળ રહીઃ ડો.એસ.સોમનાથ આ રોકેટની ટેકનિકલ માહિતી ઉદ્યોગ સાથે શેર કરાશે નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શુક્રવારે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 9:17 વાગ્યે નવું રોકેટ SSLV D-3 લોન્ચ કર્યું. ઉપરાંત, EOS-08 મિશન તરીકે એક નવો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઈસરોના […]

હવે તમારો સ્માર્ટફોન ખુદ બની જશે મોબાઈલ ટાવર, કોલ ડ્રોપ કે ખરાબ નેટવર્કની ઝંઝટ ખતમ

ખરાબ મોબાઇલ નેટવર્કને કારણે યૂઝર્સે કોલ ડ્રોપની સમસ્યાનો સામનો કરવો પડે છે. પરંતુ જલ્દી તેનાથી છુટકારો મળી શકે છે, કારણ કે હવે મોબાઇલ ટાવરની સમસ્યાથી જલ્દી છુટકારો મળી શકે છે. હકીકતમાં ચીને એવો સ્માર્ટફોન બનાવ્યો છે, જે સીધો સેટેલાઇટથી કનેક્ટ રહે છે. ચીનના વૈજ્ઞાનિકોએ દુનિયાનો પ્રથમ સેટેલાઇટ કનેક્ટિવિટીવાળો સ્માર્ટફોન બનાવ્યો છે, જેની મદદથી સીધો સેટેલાઇટથી […]

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરાશે

નવી દિલ્હીઃ સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર સેટેલાઇટ આધારિત GPS ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવા માટે તૈયાર છે. રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.  નીતિન ગડકરીએ કહ્યું કે, નવી સિસ્ટમ હેઠળ, વાહન નંબર પ્લેટની ઓળખ […]

સૂર્યના અભ્યાસના અભિયાનની તૈયારીમાં વ્યસ્ત ISRO, લોન્ચ માટે શ્રીહરિકોટા પહોંચ્યો સેટેલાઇટ

બેંગલુરુ, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ જણાવ્યું હતું કે આદિત્ય-L-1, સૂર્યનો અભ્યાસ કરવા માટે પ્રથમ અવકાશ-આધારિત ભારતીય વેધશાળા, ટૂંક સમયમાં તેના પ્રક્ષેપણ માટે તૈયાર થઈ રહી છે. નેશનલ સ્પેસ એજન્સીનું મુખ્યાલય બેંગ્લોરમાં છે. અભિયાન અંગે ઈસરોએ જણાવ્યું હતું કે યુ.એન. આર. રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનેલો સેટેલાઇટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે ઇસરોના સ્પેસ સેન્ટર પર પહોંચી ગયો […]

મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરાશેઃ ઈસરોના અધ્યક્ષ ડો. શ્રીધર સોમનાથ

ઉજ્જૈનઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ ડૉ.શ્રીધર સોમનાથે કહ્યું છે કે મહાકાલ નામનો ઉપગ્રહ અવકાશમાં સ્થાપિત કરવામાં આવશે. સોમનાથે બુધવારે ઉજ્જૈનમાં ભગવાન મહાકાલના દર્શન કર્યા હતા. તેમણે દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ માહિતી આપી હતી. સોમનાથે કહ્યું કે જ્યાં વિજ્ઞાનની મર્યાદા પૂરી થાય છે ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. આધ્યાત્મિકતામાંથી ધર્મનો […]

ભારતીય સેના પાસે હશે પોતાનો સેટેલાઇટ,સર્જિકલ સ્ટ્રાઈક મિશનમાં કરશે મદદ,ISRO સાથે થઈ ડીલ    

દિલ્હી : ભારતીય સેનાની તાકાતને વધુ શક્તિશાળી બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયે ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ (NSIL) સાથે સોદો કર્યો છે. પશ્ચિમી સરહદ એટલે કે પાકિસ્તાન અને પૂર્વ સરહદ એટલે કે ચીન, આર્મીના અલગ કમાન્ડ સેન્ટર પર નજર રાખવા માટે, અન્ય સેનાઓ સાથે સંકલન માટે ટૂંક સમયમાં એક નવો સેટેલાઇટ બનાવવામાં આવશે. ઈસરો આ સેટેલાઈટ બનાવશે. […]

અમદાવાદના સેટેલાઈટમાં ઘરઘાટીને માલિકની કાર ચલાવવી ભારે પડી, અકસ્માત બાદ નાસી ગયો

અમદાવાદઃ  શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક ફેકટરીના માલિકે પોતાના ઘરે આવ્યા બાદ તેના ઘરઘાટીને કારમાંથી મુકેલો સામાન લઈ આવવા માટે કહ્યું હતું. ઘરઘાટી માલિક પાસેથી કારની ચાવી લઈને ફ્લેટ્સના બેઝમેન્ટમાં ગયો હતો જ્યાં તેને કાર ચાલાવવાનો શોખ હોવાથી કાર ચાલુ કરીને ચલાવવાની કોશિષ કરતો હતો ત્યારે કાર પરથી કંટ્રોલ ગુમાવતા કાર પિલ્લર સાથે અથડાઈ હતી […]

ઇસરોએ પ્રથમવાર 2 પ્રાઇવેટ ઉપગ્રહોનું ટેસ્ટિંગ કર્યું

ઇસરોએ પ્રથમવાર કોઇ પ્રાઇવેટ સેટેલાઇનું ટેસ્ટિંગ કર્યું આ સાથે જ અંતરીક્ષમાં ભારતનું પ્રભુત્વ વધશે ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું પરીક્ષણ કરાયું નવી દિલ્હી: ઇસરોએ પ્રથમવાર કોઇ પ્રાઇવેટ સેટેલાઇટનું ટેસ્ટિંગ કર્યું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સ દ્વારા બે ઉપગ્રહો SpaceKidz India અને Pixxelનું ઇસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં પરીક્ષણ કરવામાં આવ્યું છે. પહેલા ઇસરો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code