અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ બનાવાશે
અમદાવાદ: શહેરમાં વધતા જતાં વાહનોને કારણે તમામ રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધતું જાય છે. જે સ્થળોએ વારંવાર ટ્રાફિક જામ થાય છે. તેવા વિસ્તારોમાં ફ્લાયઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઘાટલોડિયા વિસ્તારમાં સત્તાધાર ચાર રસ્તા પર રૂપિયા 81.50 કરોડના ખર્ચે ફોરલેન ઓવરબ્રિજ બવાવવામાં આવશે. શહેરમાં ટ્રાફિકનું ભારણ પણ વધી રહ્યું છે. ત્યારે શહેરીજનોને ટ્રાફિકની […]