1. Home
  2. Tag "Saurashtra Market Yards"

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દિન તા 22મીએ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ બંધ રાખવા વેપારીઓની માગ

રાજકોટઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22મી જાન્યુઆરીએ હોવાથી મહોત્સવના દિવસે સૌરાષ્ટ્રના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ રાખવા વેપારી એસો. દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ વેપારી એસોસિએશન દ્વારા યાર્ડના ચેરમેનને પત્ર લખી 22 જાન્યુઆરીએ દેશમાં ઐતિહાસિક ઉત્સવનો માહોલ હોવાથી વેપારીઓ, ખેડૂતો અને મજૂરો પણ તેમાં સહભાગી બની શકે તે માટે યાર્ડમાં […]

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાયા,કપાસ અને મગફળીની સૌથી વધુ આવક

રાજકોટ: સૌરાષ્ટ્રમાં આ વખતે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું મબલખ ઉત્પાદન થયુ છે. અને સૌરાષ્ટ્રના તમામ નાના-મોટા માર્કેટ યાર્ડ્સ ખરીફ પાકની જણસોથી ઊભરાવવા લાગ્યા છે. જેમાં કપાસ અને મગફળીના પાકની સૌથી વધુ આવક થઈ રહી છે. ખેડૂતોને કપાસ અને મગફળીના સારાં ભાવ મળી રહ્યા છે. ભાવમાં માલની વધુ આવકથી ઘટાડો તો નહી […]

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવમાં રેકોર્ડ સર્જાયો, પ્રતિ મણના ભાવ રૂપિયા 2700એ પહોંચ્યા

રાજકોટઃ રવિ સીઝનના પાકના ખેડુતોને આ વર્ષે એકંદરે સારા ભાવ મળ્યા છે. જેમાં કપાસના ભાવમાં તો સીઝનની શરૂઆતથી જ ભાવ વધારો થઈ રહ્યો છે. હાલ જેતપુર યાર્ડમાં હાલ સારી ગુણવત્તાવાળા કપાસના પ્રતિ મણના ભાવ 2700 રૂપિયા ઉપજતા ખેડુતો ખૂશખૂશાલ બની ગયા હતા. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં ‘વ્હાઇટ ગોલ્ડ ગણાતા કપાસની ઘટતી આવકો વચ્ચે જીનર્સો દ્વારા જબરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code