પ્રાકૃતિક ખેતીથી જ બચશે પાણી, જંગલ, જમીન અને જીવ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગરઃ રાજ્યપાલ અને દેશ-વિદેશમાં પ્રાકૃતિક ખેતીના પ્રબળ પ્રચારક આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતી આજના સમયની અનિવાર જરૂરિયાત છે, કારણ કે પ્રાકૃતિક ખેતીથી જ આપણે પાણી, જંગલ, જમીન અને જીવને બચાવી શકીશું. તેમણે કહ્યું કે રાસાયણિક ખેતીને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભૂમિગત જળસ્તર સતત ઘટી રહ્યું છે અને જમીન પણ બંજર બની રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હરિયાણામાં ગુરુકુલ […]