1. Home
  2. Tag "Savings"

કેજરીવાલે તમારી ખુબ કાળજી લીધી છે, બદલામાં તેમને સમર્થન આપો, રાઘવ ચઢ્ઢાની દિલ્હીના લોકોને અપીલ

દિલ્હીની સાત લોકસભા સીટો પર ચૂંટણી પ્રચાર હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. વિદેશથી આંખની સારવાર કરાવીને દિલ્હી પરત ફર્યા બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢા પણ ચૂંટણી પ્રચારમાં સક્રિય થયા છે. દરેક પરિવારને 18 હજાર રૂપિયાની બચત થઇ છે 21 મેના રોજ દિલ્હીમાં કોંગ્રેસ અને AAPની સંયુક્ત રેલીને સંબોધિત કરતી વખતે તેમણે ભાજપ પર જોરદાર પ્રહારો […]

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજનાઃ 9 વર્ષમાં નાગરિકોની અંદાજે રૂ. 23,000 કરોડની બચત થઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા સ્ટોલની કામગીરીની દેખરેખ માટે વેપાર મેળામાં જન ઔષધિ સ્ટોલની મુલાકાત લીધી હતી. મંત્રીએ સમગ્ર દેશમાં સુગમ અને પરવડે તેવી આરોગ્ય સેવા પૂરી પાડવા માટે ભારત સરકારના ઉમદા પ્રોજેકટની માહિતી ઉપલબ્ધ કરાવવાની પણ સરાહના કરી હતી. છેલ્લાં 9 વર્ષોમાં, જનઔષધિ કેન્દ્રોની સંખ્યામાં અભૂતપૂર્વ […]

દેશમાં સરકારે એક વર્ષમાં 249 અબજ યુનિટ વીજળી બચાવી

નવી દિલ્હીઃ સરકારે નાણાકીય વર્ષ 2021-22માં 249 અબજ યુનિટ વીજળી બચાવી છે. તેના કારણે બિલમાં 1.60 લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે. કેન્દ્રીય ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી આરકે સિંહે ‘નેશનલ એનર્જી ડેટાઃ સર્વે એન્ડ એનાલિસિસ 2021-22’ રિપોર્ટ જાહેર કર્યો હતો. ઉર્જા મંત્રાલયે કહ્યું કે, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા નીતી આયોગના સહયોગથી […]

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી સોલારે સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું!, 3,669 ઘરોમાં એક વર્ષ સુધી વપરાતી ઉર્જાની બચત થશે

પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે અદાણી ગ્રુપ હંમેશા અગ્રેસર રહ્યું છે. ગુજરાતના હજીરામાં અદાણી સોલારે ટકાઉ ભવિષ્યની દિશામાં સીમાચિહ્નરૂપ કાર્ય કર્યું છે. તાજેતરમાં ગ્રુપની આંતરીક કંપની વિલ્મરમાં સૌરઉર્જા સંચાલિત પ્લાન્ટ લગાવી કાર્બન ફૂટપ્રીન્ટ ઘટાડવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. સૌપ્રથમવાર એડવાન્સ રોબોટિક્સ ક્લીનીંગ સીસ્ટમથી સુસજ્જ સોલાર પાવર પ્લાન્ટ કંપનીના રૂફટોપ પર લગાવવામાં આવ્યા છે. નવા પ્લાન્ટથી પર્યાવરણના […]

ગુજરાતમાં 2.66 લાખ પરિવારોએ ઘર પર સોલાર રૂફટોપ લગાવીને વીજળીની બચત કરી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા આ અવસરે સુશાસન સપ્તાહની ઊજવણી ચાલી રહી છે. એ અંતર્ગત  નારી ગૌરવ દિવસની ઊજવણીના કાર્યક્રમમાં ઊર્જા મંત્રી સૌરભ પટેલ રાજકોટ આવ્યા હતા. આ તકે તેમણે કહ્યુ હતું કે સોલાર એનર્જી ક્ષેત્રે ગુજરાતમાં એક ક્રાંતિકારી પહેલ ચાલી રહી છે. વીજ વપરાશ ક્ષેત્રે સ્વાવલંબન બનવા સોલાર રૂફટોપ તરફ […]

કોરોના મહામારી દરમિયાન 68 ટકા લોકોની વ્યક્તિગત બચત ઘટી

લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવ્યો અર્ધવાર્ષિક મૂડ ઑફ ધ કન્ઝ્યુમર સર્વે કોરોના વાયરસ દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે લોકોની બચત ઘટી નોકરીમાંથી છટણી, પગાર ઘટાડો કે પગાર મળવામાં થયેલા વિલંબને કારણે લોકોની બચત ઘટી નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારી દરમિયાન લાગૂ પડેલા દેશવ્યાપી લોકડાઉન દરમિયાન નોકરીમાંથી છટણી, પગાર ઘટાડો કે પગાર મળવામાં થયેલા વિલંબને કારણે લોકોની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code