સાવલીના મંજુસર GIDCમાં ડમ્પર ટ્રોલી વીજ વાયર સાથે અડી જતાં બે શ્રમિકો બળીને ખાક
ડમ્પરની ટ્રોલી કચરો ઠાલવવા ઊચી કરતા 11 KV વીજ લાઈનને અડી ગઈ, ડમ્પરમાં ભીષણ આગ ફાટી નિકળી, ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ બૂઝાવી દીધી વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં આવેલી મંજુસર જીઆઇડીસીમાં એક ડમ્પરમાંથી કચરો ખાલી કરવા માટે ડમ્પરની બોગીને હાઈડ્રોલીકથી ઉંચી કરાતા 11 કેવીના વીજ વાયરને અડી જતાં જોરદાર આંચકા સાથે ડમ્પરમાં આગ ફાટી […]