વડોદરાની સયાજી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં AC બ્લાસ્ટ થતાં લાગી આગ,
વડોદરાઃ શહેરની સયાજી હોસ્પિટલમાં આજે બુધવારે સવારે ઈએનટી વિભાગના ઓપરેશન થિયેટરમાં એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગતા દર્દીઓમાં નાસભાગ મચી હતી. દરમિયાન આગની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. અને આગને કાબુમાં લીધી હતી. વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં ઓટી બિલ્ડિંગના બીજા માળે આવેલા ઇએનટી વિભાગમાં આજે સવારે AC બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઓપરેશન થિયેટરનું […]