1. Home
  2. Tag "SBI"

SBIએ આપ્યો તેના ગ્રાહકોને મોટો ઝટકો, લોનના વ્યાજદરમાં વધારો, જો કે હોમલોન ગ્રાહકોને અસર નહીં થાય

દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ આજે ​​પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. સરકારી બેંકે વિવિધ લોન મોંઘી કરવાની જાહેરાત કરી છે. વધેલા વ્યાજ દરો આજથી જ લાગુ થઈ ગયા છે. આવી સ્થિતિમાં SBIના ગ્રાહકોએ હવે લોન પર વધુ વ્યાજ ચૂકવવું પડશે. SBIએ વ્યાજદરમાં આટલો વધારો કર્યો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર આપવામાં આવેલી […]

SBIએ ચૂંટણી પંચને સોંપ્યો ઈલેક્ટોરલ બોન્ડનો યૂનિક નંબર્સ સાથેનો ડેટા, SCએ આપ્યો હતો ઠપકો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના આકરા ઠપકા બાદ આખરે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે ઈલેક્ટોરલ બોન્ડ્સની તમામ જાણકારી ચૂંટણી પંચને સોંપી દીધી છે. આ ડેટામાં યૂનિક નંબર્સ પણ છે, તેનાથી એ જાણકારી મેળવવી આસાન હશે કે આખરે કોણે ક્યાં રાજકીય પક્ષને ચૂંટણી ફંડ આપ્યું છે. એસબીઆઈએ એફિડેવિટ પણ દાખલ કર્યું છે. એફિડેવિટે એક પોઈન્ટમાં લખ્યું છે […]

ચૂંટણી બોન્ડ અંગે SBI તમામ જાણકારી ગુરુવારે સાંજ સુધી જાહેર કરશે

નવી દિલ્હીઃ ઈલેક્ટોરલ બોન્ડની માહિતીને લઈને સુપ્રીમ કોર્ટે આજે ફરી SBIને ફટકાર લગાવી છે. કોર્ટે સુનાવણીમાં કહ્યું કે તેણે SBIને ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત તમામ માહિતી જાહેર કરવા કહ્યું છે અને તેમાં ઈલેક્ટોરલ બોન્ડ નંબર પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે SBIએ પસંદગીની માહિતી જાહેર કરવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, એસબીઆઈના […]

11 દિવસમાં 3300થી વધારે ચૂંટણી બોન્ડ વેચાયા, સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ દાખલ કર્યું એફિડેવિટ

નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંકે બુધવારે ચૂંટણી બોન્ડના મામલામાં સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટ દાખલ કર્યું છે. જેમાં 15 માર્ચ, 2024 સુધીમાં ખરીદવામાં આવેલા અને વટાવાયેલા ચૂંટણી બોન્ડનું વિવરણ સામેલ છે. એસબીઆઈ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા આંકડા મુજબ, 1 એપ્રિલ, 2019થી લઈને તે વર્ષ 11 એપ્રિલ સુધીમાં કુલ 3346 બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમાંથી કુલ 1609 […]

Electoral Bond Case:CJI ડી. વાઈ. ચંદ્રચૂડની SBIને આકરી ચેતવણી, કહ્યુ-આવતીકાલ સુધીમાં ડિટેલ નહીં આપો તો અનાદરનો કેસ ચાલશે

નવી દિલ્હી:સુપ્રીમ કોર્ટે સોમવારે ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં ભારતીય સ્ટેટ બેંકને આકરો ઠપકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન એસબીઆઈની અરજી ફગાવી અને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો 12 માર્ચ, 2024 સુધીમાં તેમને બેંક તરફથી ડિટેલ આપવામાં નહીં આવે, તો દેશની સૌથી મોટી કોર્ટ તેની વિરુદ્ધ અનાદરનો કેસ ચલાવશે. સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યુ છે કે […]

ઈલેક્ટોરલ બોન્ડ કેસમાં એસબીઆઈએ માંગ્યો વધુ સમય, સુપ્રીમ કોર્ટે કહ્યું- કવર ખોલીને ડેટા આપો

નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ કેસને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે ભારતીય સ્ટેટ બેંકે જ્યારે વિગતો આપવા માટે વધુ સમયની માગણી કરી, તો સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ સવાલ કર્યો કે આખરે મુશ્કેલી ક્યાં આવી રહી છે? સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે અમે પહેલા જ એસબીઆઈને આંકડા એકઠા કરવાનું કહ્યું હતું. તેના પર અમલ કરવો પડશે. […]

ગજબની છેતરપિંડી: ત્રણ લોકોએ સાથે મળીને એસબીઆઈની ડુપ્લિકેટ શાખા ચલાવી

નવી દિલ્હી: ઘણીવાર અપરાધ સાથે જોડાયેલા વિચિત્ર મામલા સામે આવે છે. હવે આવો જ એક મામલો તમિલનાડુમાં સામે આવ્યો છે. જ્યાં ત્રણ લોકોએ સાથે મળીને ભારતીય સ્ટેટ બેંકની બ્રાંચ ખોલી અને આ કોઈ એક-બે દિવસ ડુપ્લિકેટ શાખા ચલાવાય ન હતી. પરંતુ ત્રણ માસથી એસબીઆઈની આ ડુપ્લિકેટ શાખા ચાલતી હતી. જો કે તમિલનાડુ પોલીસે હવે આ […]

દેશભરમાં એસબીઆઈનું સર્વર થયું ડાઉન, યૂઝર્સને પડી રહી છે મુશ્કેલી

દેશભરમાં એસબીઆઈનું સર્વર થયું ડાઉન યૂઝર્સ મુશ્કેલીમાં મૂકાયા દિલ્હી –  દેશમાં અનેક વખત ઘણા ક્ષેત્રની કાર્યશૈલીમાં બાધાઓ ાવતી હોય છએ જોડિજિટલ રીતે વાત કરીએ તો બેંકમાં સર્વર થવાની ઘટના બનતી હોય છે ત્યારે આજરોજ જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું સર્વર ડાઉન થઈ ગયું છે. એસબીઆઈ બેંકનું સર્વર ડાઉન થવાના કારણે   લાખો યુઝર્સ પરેશાન […]

હજયાત્રાને સરળ બનાવા સરકારનો નિર્ણય, હવે SBI ની મદદથી હજયાત્રીઓ વિદેશી મુદ્દા પ્રાપ્ત કરી શકશે

હજયાત્રા બનશે સરળ હવે વિદેશી મુદ્દા એસબીઆઈ બેંક પણ આપી શકશે દિલ્હીઃ- સામાન્ય રીતે જ્યારે આપણે ભારત સિવાયના અન્ય દેશમાં જવું હોય ત્યારે પહેલા રુપિયાને જે તે દેશની કરન્સીમાં કન્વર્ટ કરીને ત્યાની કરન્સી મેળવવાની હોય છે,ખાસ કરીને હવે જ્યારે હજયાત્રાને 2 મહિના જેટલો જ સમય રહ્યો છે ત્યારે હજયાત્રીઓ માટે રુપિયાના બદલે રિયાલ સરળતાથઈ મેળવી […]

SBI બેંકે લોનના વ્યાજ દરોમાં કર્યો વધારો – આજથી નવા દરો લાગૂ

એસબીઆઈ બેંકે લોન પર વધાર્યું વ્યાજ આજથી આ નવા દરો થશે લાગૂ દિલ્હીઃ- દેશભરમાં કેટલીક બેંકો દ્રારા વ્યાજના દરોનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ 15 ફેબ્રુઆરીથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ લોન પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના કરોડો ગ્રાહકોને આ ઝટકો આપ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code