દેશની 1.8 લાખ મહિલાઓ અને SC/ST ઉદ્યોગસાહસિકોને રૂ. 40,600 કરોડથી વધુની લોન મંજૂરઃ નાણાં મંત્રી
નવી દિલ્હીઃ આર્થિક સશક્તિકરણ અને રોજગારી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને પાયાના સ્તરેથી ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે 5 એપ્રિલ 2016ના રોજ સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવી છે. મહેનતું, ઉત્સાહી અને મહત્વાકાંક્ષી SC, ST અને મહિલા ઉદ્યોગસાહસિકોને તેમના સપનાં સાકાર કરવા માટે અનેક પડકારોનો સામનો […]