વરસાદની ઋતુમાં સ્કૅલ્પ ફંગલ ઇન્ફેક્શનને કારણે થાય છે ભયંકર હેર ફોલ, નિવારણ માટે અપનાવો આ 5 ઉપાયો
વરસાદની સિઝનમાં સ્કૅલ્પ ફંગલ ઇન્ફેક્શનને કારણે વધુ વાળ ખરતા હોય છે. જો ફંગલ ઇન્ફેક્શનની સમયસર સારવાર ન કરવામાં આવે તો સમસ્યા ગંભીર બની શકે છે અને તમે ટાલ પડવાનો શિકાર બની શકો છો. વાળમાં ફંગલ ઇન્ફેક્શનને કારણે ખંજવાળ અને ડેન્ડ્રફની ફરિયાદ પણ રહે છે. ભેજને કારણે આ ચેપ ઝડપથી ફેલાય છે. અહીં અમે તમને વાળમાં […]