વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની ‘વિજ્ઞાન ધારા’ યોજનાને સરકારની મંજૂરી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) ની ‘વિજ્ઞાન ધારા’ નામની એકીકૃત કેન્દ્રીય ક્ષેત્રની યોજનામાં મર્જ કરીને ત્રણ છત્ર યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ યોજનામાં ત્રણ વ્યાપક ઘટકો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી (S&T) સંસ્થાકીય અને માનવ ક્ષમતા નિર્માણ, સંશોધન અને વિકાસ અને નવીનતા, ટેકનોલોજી ડેવલપમેન્ટ અને ડિપ્લોઈમેન્ટ. 2021-22થી 2025-26 […]