મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી
નવી દિલ્હીઃ દેશના મેડિકલ ઉપકરણ ઉદ્યોગને વેગ આપવા માટે સરકારે રૂ. 500 કરોડની યોજના શરૂ કરી છે. મેડટેકના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, તબીબી ઉપકરણ ઉદ્યોગ માટે સરકારની રૂ. 500 કરોડની નવી યોજના માત્ર સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે નહીં પરંતુ આયાત પરની નિર્ભરતા પણ ઘટાડશે. તબીબી ઉપકરણ ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ […]