1. Home
  2. Tag "Schemes"

પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરેલી ઘોષણાઓના આધારે યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણના આધારે અમલમાં મુકવામાં આવનારી યોજનાઓની પ્રગતિની ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. વડાપ્રધાન મોદીએ 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાની એટલે કે 2 કરોડ મહિલાઓને SHG અથવા આંગણવાડીઓમાં લખપતિ બનાવવાની વાત કરી હતી. તેમણે આ લક્ષ્‍યાંક હાંસલ કરવા માટે આયોજિત વિવિધ આજીવિકા હસ્તક્ષેપનો સ્ટોક […]

સરકારની યોજનાઓનો લાભ લઇ સુરત દેશને નવી દિશા આપી રહ્યું છે: કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોર

સુરત: કેન્દ્રીય શહેરી વિકાસ અને આવાસ વિભાગના રાજ્યમંત્રી કૌશલ કિશોરે સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી.અહિં સુરત શહેરી વિસ્તાર અને શહેરીજનોની સુવિદ્યા માટેના પ્રોજેક્ટોનું પ્રેઝન્ટેશન મંત્રીએ નિહાળ્યું હતું. આ પ્રસંગે સુરત મહાનગર પાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનગર પાલિકા કમિશનર શાલીની અગ્રવાલએ પ્રેઝન્ટેશન દ્વારા શહેરી વિસ્તારમાંના ગરીબો માટેના આવાસ, […]

ગુજરાત બજેટ 2021- ડાંગ જિલ્લાના ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી તરફ વાળવા માટે સરકારની તૈયારી

અમદાવાદઃ નાયબમુખ્ય મંત્રી અને નાણામંત્રી નીતિનભાઈ પટેલે રૂ. 2.27 લાખ કરોડનું અંદાજપત્રી વિધાનસભામાં રજૂ કર્યું છે. આ બજેટમાં ખેડૂતો માટે વિવિધ યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આદિવાસી વિસ્તાર ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી કરતો જિલ્લો બનાવવાની નેમ રાજ્ય સરકારે વ્યક્ત કરી છે. નાણામંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાને સંપૂર્ણ રસાયણ મુક્ત ખેતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code