1. Home
  2. Tag "Scholarship"

E- KYC ન થયુ હોય તો પણ વિદ્યાર્થીઓની શિષ્યવૃતિ નહીં અટકે

ભારે વિરોધ બાદ શિક્ષણ મંત્રીએ  કર્યો નિર્ણય, સરકારે નિયમોમાં બદલાવ કરતાં અનેક વિદ્યાર્થીઓ શિષ્યવૃતિથી વંચિત હતા ઇ-કેવાયસીની ઝંઝટને કારણે નોંધણી માટે વિદ્યાર્થીઓની કતારો લાગી હતી ગાંધીનગરઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]

સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મેળવવી અઘરી બની

પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખીને રજુઆત કરી, અટપટી અને અઘરી પ્રોસેસથી વાલીઓ પણ કંટાળ્યા, વિદ્યાર્થીઓનું બેન્કમાં ખાતુ, આધારકાર્ડ, રેશનકાર્ડ સહિતની વિગતો આપવી પડે છે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજીટલ ગુજરાત પોર્ટલ પર […]

ખાનગી શાળાઓને સ્કુલ ઓફ એક્સેલન્સ જાહેર કરી શિષ્યવૃતિના નિર્ણયથી સરકારી સ્કૂલોને અસર પડશે

અમદાવાદઃ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની રીતિનીતિને કારણે ખાનગી શાળાઓને લાભ થઈ રહ્યો છે. શિક્ષણ વિભાગે કેટલીક ખાનગી શાળાઓને સ્કૂલ ઓફ એક્સેલન્સ જાહેર કરી છે, આવી ખાનગી શાળાઓને સરકારના ખર્ચે વિદ્યાર્થીઓ પૂરા પાડવામાં આવશે. આ માટે શિક્ષણ વિભાગે ધો. 5ના વિદ્યાર્થીઓ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ આધારે વિદ્યાર્થીઓ જો ખાનગી શાળાઓમાં સ્કૂલ ઓફ એક્સેલન્સ મુજબ પ્રવેશ […]

ગુજરાતમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 29મી સપ્ટેમ્બરે પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે એનટીએ (National Testing Agency)  દ્વારા તા.29 સપ્ટેમ્બર-2023ના રોજ શુક્રવારે પેન અને પેપર મોડ (OMR Based) પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-2023 યોજાશે.  આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે. જે માટે […]

ઈમ્પીરીયલ કોલેજ લંડનમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની જાહેરાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન માટે રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), વડા પ્રધાન કાર્યાલય, કર્મચારી, જાહેર ફરિયાદ, પેન્શન, અણુ ઊર્જા અને અવકાશ વિભાગના રાજ્ય પ્રધાન ડૉ. જિતેન્દ્ર સિંહે યુકેમાં ઇમ્પિરિયલ કૉલેજ લંડનની મુલાકાત લીધી હતી અને કૉલેજમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું […]

દીકરીના જન્મથી તેના ભણતર સુધીનો બધો ખર્ચો સરકાર ઉઠાવશે, આ રીતે યોજનાનો લાભ લો.

નવી દિલ્હી : જો તમે દીકરીને જન્મ આપ્યો છે અને તેના ભવિષ્યની ચિંતા સતાવે છે તમને?  તો સરકાર પાસે છે તમારી દીકરીના સુરક્ષિત ભવિષ્યની યોજનાઓ. જેને બાલિકા સમૃદ્ધિ યોજના કહે છે. શું છે બાલિકા સમૃદ્ધિ યોજના, અહીં વાંચો આ યોજનાનો ઉદ્દેશ્ય  અને લાભો. આ યોજના ભારત સરકાર દ્વારા નિર્ધારિત ગરીબી રેખા નીચે જીવતા પરિવારમાં 15 […]

NMMSS: વિદ્યાર્થીઓ હવે સ્કોલરશીપ માટે 30મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે

નવી દિલ્હીઃ વર્ષ 2022-23 માટે NMMSS માટે અરજીઓ સબમિટ કરવાની છેલ્લી તા. 30મી નવેમ્બર છે. ‘નેશનલ મીન્સ-કમ-મેરિટ સ્કોલરશીપ સ્કીમ’ હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના હોંશિયાર વિદ્યાર્થીઓને ધોરણ 8માં અભ્યાસ છોડી દેતા અટકાવવા માટે સ્કોલરશિપ આપવામાં આવે છે અને તેમને માધ્યમિક તબક્કે તેમનું શિક્ષણ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરાય છે. દર વર્ષે ધોરણ IX ના પસંદ […]

શિષ્યવૃત્તિની આવક મર્યાદા વધારીને 6 લાખ કરતાં અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને વધુ લાભ મળશે

ગાંધીનગર :  આંબેડકર જયંતિએ રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી હતી. જેમાં અનામત વર્ગના તમામ વિદ્યાર્થીઓને સરકારી યોજનાના લાભ માટે આવક મર્યાદા વધારાઈ છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના લાભ માટે આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવતા અનામત વર્ગના વિદ્યાર્થીઓને શિષ્યવૃતીને વધુ લાભ મળશે. ગાંધીનગરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમાર દ્વારા આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code