વર્લ્ડ બેંકનો અહેવાલ -કોરોનાકાળમાં અભ્યાસ સંસ્થાઓ બંધ રહેવાથી ભારતને અબજો ડોલરનું થશે નુકશાન
શાળાઓ બંધ રહેવાથી ભારતને 40 અબજ ડોલરનું નુકસાન વર્લ્ડ બેંકએ ભારત વિશે કહી આ વાત શાળાઓ બંધ રહેવીથી દેશને આર્થિક નુકશાન સમગ્ર વિશ્વમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે,કોરોનાના વધતા જતા કેસને લઈને વિશ્વભરમાં ને ભારતમાં લોકડાઉન કરવાની ફરજ પડી હતી,ત્યાર બાદ તમામ શાળાઓ ,કોલેજો અને અનેક શૈક્ષિક સંસ્થાઓ પણ બંધ રાખવામાં આવી હતી, જેને લઈને દેશને […]