શિક્ષણમાં પણ મોંધવારી, સ્કુલ સ્ટેશનરીના ભાવમાં સરેરાશ 40 ટકાનો વધારો
અમદાવાદઃ દેશ અને ગુજરાતમાં દિન-પ્રતિદિન મોંઘવારી વધતી જાય છે. રોબરોજની ખાદ્ય-વસ્તુઓમાં પણ જીએસટીના ભારણથી મોંઘવારી વધી છે. જ્યારે બીજી બાજુ સ્કૂલ અને ઓફિસ સ્ટેશનરી સહિતની આઈટમોમાં 18 ટકા GSTના અમલના પગલે ચાલુ વર્ષે સ્ટેશનરીના ભાવોમાં તોતિંગ 40 ટકા જેટલો વધારો થયો છે. માત્ર GST નહીં, પરંતુ કાગળનો ભાવ વધારો અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ થયેલા વધારાના પગલે […]