પહેલી વખત સ્કૂલ ટ્રીપ પર જઈ રહ્યું છે બાળક તો પેરન્ટ્સએ શીખવા જોઈએ Safety Rules
માતા-પિતા માટે બાળકને ઘરની બહાર મોકલવું ખૂબ મુશ્કેલ બની જાય છે.ખાસ કરીને જો બાળકો શાળાના પ્રવાસે જતા હોય તો વાલીઓ હંમેશા બાળકની સુરક્ષાની ચિંતા કરતા હોય છે.આવી સ્થિતિમાં, જો તમારું બાળક પણ પ્રથમ વખત શાળામાંથી પ્રવાસ પર જવાનું છે,તો તમારે તેને કેટલાક સલામતી નિયમો શીખવવા જોઈએ અને તેને મોકલવા જોઈએ.જેથી તેને મુસાફરીમાં કોઈપણ પ્રકારની મુશ્કેલીનો […]