1. Home
  2. Tag "School vehicles"

અમદાવાદમાં સ્કૂલવાહનો 20ની સ્પીડે જ ચલાવી શકાશે, 38 વાહનોને RTOએ આપી પરમિટ,

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર વધુ સજાગ બન્યું છે. દરમિયાન રાજ્ય સરકારે પણ તમામ આરટીઓને ગેરકાયદે ચાલતી સ્કુલવાનો સામે પગલાં લેવાનો આદેશ આપતા તમામ મહાનગરોમાં સ્કુલવાન ચેકિંગની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. અમદાવાદમાં આરટીઓ દ્વારા છેલ્લા બે દિવસમાં 38 સ્કૂલ વાહનને પરમિટ આપી છે. જો કે દર વર્ષે વાહનમાલિકોએ આ પરમિટ રિન્યુ કરાવવાની હોય […]

સ્કુલ વાહનો પર RTOની ધોંસ વધતા ટેક્સી પાસિંગ માટે એક મહિનાનો સમય આપવા એસો.ની માગ

રાજકોટઃ શહેરના અગ્નિકાંડ બાદ સરકારી તંત્ર એલર્ટ બન્યુ છે. અને રાજ્ય સરકારે તમામ આરટીઓને શૈક્ષણિક સત્ર શરૂ થયા તે પહેલા સ્કુલવાહનોનું ચેકિંગ કરવાનો આદેશ આપ્યો હતો. શાળાઓ 13મી જુનથી ખૂલી રહી છે. ઘણીબધી ખાનગી શાળાઓમાં તો કાલે 10મી જુનથી શિક્ષણ કાર્ય ચાલુ થઈ જશે. શાળાઓ શરૂ થતાં જ આરટીઓ દ્વારા સ્કુલવાન ચેકિંગની ઝુંબેશ શરૂ કરાશે. […]

વડોદરામાં સ્કુલવર્ધીના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 33 વાહનોને ડીટેઈન કરાયા

વડોદરાઃ શહેરમાં સ્કુલવર્ધીના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમજ સ્કુલવાનમાં નિયત સંખ્યા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં નિયત સંખ્યા કરતા સ્કુલવાન અને રિક્ષાઓમાં વધુ બાળકો બેસાડ્યા હોય એવા 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ વ્યાપી […]

સ્કુલ વર્ધીના વાહનોમાં પણ 20 ટકા વધારો કરવાની શાળા સંચાલકોની પેરવી

અમદાવાદઃ રાજ્યમાં ધો. 1થી 5ના વર્ગોની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. સ્કૂલો ઓફલાઇન શરૂ થયા બાદ વાલીઓ માટે બાળકને સ્કૂલે મુકવા-લેવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે. વાલીઓ પર આર્થિક બોજ વધી શકે છે. સ્કૂલ સંચાલકો ટ્રાન્સપોર્ટેશન ફીમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. જ્યારે સ્કૂલ વર્ધી એસોસિએશન પણ ભાડાંમાં કેટલો વધારો કરવો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code