1. Home
  2. Tag "school"

શિક્ષણને લઈને ગંભીર સમાચાર,દેશમાં એક લાખ શાળાને માત્ર એક શિક્ષક ચલાવે છે

દેશમાં 11 લાખ શિક્ષકોની જરૂર 1 લાખ શાળા માત્ર 1 શિક્ષકથી ચાલે છે બાળકોના ભણતર પર સંકટ કોરોના મહામારીના સમય પછી પણ ભણતરને લઈને વિદ્યાર્થીઓ કેટલીક સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કેટલાક વિદ્યાર્થી ગામડામાં રહેનારાની સ્થિતિ એવી છે કે તેઓ ટેક્નોલોજીની અસુવિધાને કારણે ભણી શકતા નથી. ત્યારે આમાં યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (યુનેસ્કો)નો […]

દિવાળી વેકેશન બાદ સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભઃ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ થયાં

અમદાવાદઃ ગુજરાતમાં દિવાળીના વેકેશન બાદથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. જેથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ જોવા મળી હતી. આજથી ધો-1થી 5ના વિદ્યાર્થીઓના પણ ઓફલાઈન વર્ગો પણ શરૂ થયાં હતા. આમ લગભગ દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ ધો-1થી 5ના વિદ્યાર્થીઓ સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. જ્યારે અનેક બાળકો પ્રથમવાર આજે સ્કૂલના પગથિયા ચડ્યાં હતા. ગુજરાતમાં સ્કૂલોમાં આજથી […]

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો,સૈનિક શાળામાં છોકરા-છોકરીઓની સંખ્યા એક સરખી બરાબર

વિદ્યાર્થીનીઓમાં સૈનિક બનવાનો ક્રેઝ વધ્યો આ રાજ્યમાં દિકરીઓને બનવું છે સૈનિક દેશ સેવા માટે ગજબ છે અહીના લોકોમાં જોશ આઈજોલ :મહિલાઓ હવે પુરુષની સરખામણીમાં આવીને ઉભી રહી ગઈ છે, અને જે રીતે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે તેને જોતા ગર્વની સાથે કહી શકાય કે કે આગામી થોડા વર્ષોમાં તે પુરુષ કરતા પણ વધારે […]

દિલ્હીમાં દોઢ વર્ષથી પણ વધુ સમયબાદ આજથી ઘોરણ 1 થી 8ની શાળાઓ ખુલશે

દિલ્હીમાં આજથી ખુલશે શાળાઓ ઘોરમ 1 થી 8ના વર્ગો ખુલશે   દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં કોરોના મગહામારીને કારણે 19 મહિના પછી ખાનગી અને સરકારી શાળાઓ આજથી  ખુલવા જઈ રહી છે,જેમાં ધોરણ 1 થી 8 સુધીના વર્ગો કેટલીક શરતો સાથે ખુલી  રહ્યા છે. જો કે, શાળા ખુલ્યા બાદ પણ ઓનલાઈન વર્ગો ચાલુ રહેશે. કોઈપણ શાળા વાલીઓને તેમના […]

AMC સંચાલિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દિવાળીની શુભેચ્છા પાઠવતા 33 હજાર કાર્ડ તૈયાર કર્યાં

કાર્ડના વેચાણથી થનારી રકમનો વિદ્યાર્થીઓના વિકાસમાં કરાશે ઉપયોગ માત્ર ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં શુભેચ્છા કાર્ડ અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. તેમજ બીજી તરફ લોકો દિવાળીની ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરાયો છે. મનપા સંચાલિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિવાળીની શુભેચ્છા પાઠવતા  33 […]

ઉત્તરપ્રદેશમાં વિદ્યાર્થીઓના યુનિફોર્મ સહિતની વસ્તુઓના નાણા આપવાનો કરાયો નિર્ણય

યોગી સરકારની કેબિનેટની બેઠક મળી બેઠકમાં લેવાયા અન્ય મહત્વના નિર્ણય પહેલા વિદ્યાર્થીઓમાં યુનિફોર્મ સહિતની વસ્તુઓનું કરાતું હતું વિતરણ લખનૌઃ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા સીએમ યોદી આદિત્યનાથ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર વર્ષે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને નિશુલ્ક યુનિફોર્મ વિતરણમાં થતી મુશ્કેલીને દૂર કરીને તેમના માતા-પિતાના બેંક એકાઉન્ટમાં હવે સીધી નાણા ટ્રાન્સફર કરવાનો નિર્ણય […]

ચીનમાં કોરોનાવાયરસની નવી લહેર, શાળા-કોલેજો અને ફ્લાઈટ્સ બંધ, અન્ય દેશોએ સતર્ક થવાની જરૂર

ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર શાળા કોલેજો અને ફ્લાઈટ્સ બંધ અન્ય દેશોને સતર્ક થવાની જરૂર દિલ્હી :કોરોનાવાયરસને લઈને ભલે અન્ય દેશોને રાહત મળી હોય, ભારતમાં પણ હવે કોરોનાવાયરસના કેસમાં મોટી રાહત જોવા મળી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસ હવે ઓછા આવી રહ્યા છે ત્યારે ચીનમાં કેટલાક લોકો કહી રહ્યા છે કે ચીનમાં કોરોનાવાયરસની ત્રીજી લહેર આવી રહી […]

પાકિસ્તાનમાં ઈશ નિંદા કેસમાં સ્કૂલની મહિલા પ્રિન્સિપાલને મોતની સજા

દિલ્હીઃ પાકિસ્તાનમાં ઈશ નિંદા કરવાના આરોપસર એક મહિલાને મોતની સજા સંભલાવવામાં આવ છે. મહિલા ઉપર આરોપ હતો કે, તેણે વર્ષ 2013માં મહંમદ સાહેબને ઈસ્લામના પૈગ્મબર માનવાનો ઈન્કાર કર્યો હતો અને પોતાની જાતને પૈગ્મબર કહ્યું હતું. જે બાદ લાહોર પોલીસે તેની ઉપર ઈશ નિંદાનો કેસ દાખલ કર્યો હતો. લાહોરની નિશ્તર કોલોનીમાં રહેતી મહિલા સલમા તનવીર એક […]

સ્કૂલોમાં આવા તો કેવા નિયમો,જાણીને સૌ કોઈ ચોંકી જશે,વાંચો

ભણતરને લઈને સ્કૂલોમાં અજીબ નિયમો અમેરિકા,અફ્ઘાનિસ્તાન,ચીનની સ્કૂલોના નિયમો બાળકોને ભણવાની સજા કે મજા? વિશ્વના મોટા ભાગના દેશો પોતાના દેશની ભણતર પદ્ધતિને અવા-નવા પ્રયોગો કરવામાં આવતા હોય છે. ક્યારેક એવા નિયમો બનાવવામાં આવે કે બાળકોના મા-બાપને પણ ચિંતા થાય કે આવા તો કેવા નિયમો. તો વાત છે સૌથી પહેલા ચીનની સ્કૂલોની. ચીનમાં બાળકોને ઉંઘવાની આઝાદી છે […]

સુરતઃ મનપા સંચાલિત સ્કૂલમાં વિદ્યાર્થીઓને ટેરેસ ગાર્ડન ફાર્મિંગથી માહિતગાર કરાશે

અનેક સ્કૂલના ટેરેસ ઉપર ઓર્ગેનિક શાકભાજી ઉગાડાઈ વિદ્યાર્થીઓને ખેતી અને શાકભાજી અંગે અપાઈ રહ્યું છે જ્ઞાન કેટલીક વિદ્યાર્થિનીઓ તો પોતાના ઘરમાં કિચન ફાર્મિંગ શરૂ કર્યું અમદાવાદઃ સુરતમાં ખાનગી સ્કૂલમાં ઉંચી ફી અને શાળા સંચાલકોની મનમાનીથી વાલીઓમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન અનેક વાલીઓએ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને મનપા સંચાલિક સ્કૂલમાં પ્રવેશ અપાવ્યો છે. બીજી તરફ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code