1. Home
  2. Tag "school"

ધો. 9થી 11ની શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ થતાં વિદ્યાર્થીઓ હરખભેર સ્કુલે પહોચ્યા, મિત્રોને મળીને આનંદ વ્યક્ત કર્યો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં હવે ક્રમશઃ ઓફલાઈન શિક્ષણને મંજુરી આપવામાં આવી રહી છે. ધોરણ 12 બાદ હવે આજે સોમવારથી ધોરણ 9થી 11ની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓએ લાંબા સમય બાદ પોતાના સહાધ્યાય મળીને આનંદ વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસેથી સંમતિપત્ર મેળવીને સ્કૂલે બોલાવવામાં આવ્યા છે. પ્રથમ દિવસ હોવા છતાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓ સ્કૂલે […]

ધોરણ-9થી 11ની શાળાઓ સોમવારથી શરૂ થશેઃ મુખ્ય વિષયો ભણાવવાને પ્રાથમિકતા આપશે

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે ધો.12ની શાળાઓ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અનુમતી આપ્યા બાદ હવે સોમવારથી ધોરણ-9થી 11માં પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ થશે. જેને લઈને સંચાલકોએ અત્યારથી જ વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટેની પદ્ધતિઓ નક્કી કરી છે. મોટાભાગના સંચાલકોએ વર્ગ ખંડની વ્યવસ્થા મુજબ પદ્ધતિઓ નક્કી કરી છે. જેમાં ઓડ ઈવન, રોલ નંબર […]

ગુજરાતમાં અપનાવાશે દિલ્હી મોડલઃ 20,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ મોડેલ સ્કુલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે સ્માર્ટ સ્કુલો બનાવી છે, તે રીતે ગુજરાતની ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને વધુ તેજીથી આગળ વધારી રહી છે, જેના ભાગરૂપે આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરી 15,000 સરકારી પ્રાથમિક શાળા અને […]

વાલીઓનો ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ સુરતમાં 2164 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળામાં લીધું એડમીશન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ઉંચી ફી પોસાતી નહીં હોવાથી અનેક વાલીઓ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં પણ હવે આધુનિક સુવિધાથી સજ્જ થવાની સાથે શિક્ષણના સ્તરમાં પણ વધારો થયો છે. સુરતમાં એક વર્ષમાં […]

ગુજરાતઃ ધો. 12ની શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઊઠી, સરકારની સુચનાઓનું કરાયું પાલન

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આજથી ધો.12 અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ થયો હતો. મહિનાઓ પછી રાજ્યભરની ધો.12ની સ્કૂલોમાં વિદ્યાર્થીઓથી ધમધમતી જોવા મળી હતી. માસ્ક નહીં તો ટાસ્ક નહીં’ના નિયમ અને સરકારે જાહેર કરેલી કોવિડ ગાઈડલાઈનના ચૂસ્ત પાલન સાથે રાજ્યભરની ગ્રાન્ટેડ અને બિનગ્રાન્ટેડ શાળાઓમાં આજે પ્રથમ દિવસે 50થી 70 ટકા વિધાર્થીઓની હાજરી રહી […]

રાજ્યની છ હજાર સ્કૂલોએ ફાયર સેફ્ટિના સાધનો વિકસાવવા એક વર્ષનો સમય માંગ્યો

હાઈકોર્ટમાં સ્કૂલોએ કરી અરજી ફાયર સેફ્ટીના સાધનો વિકસાવવા તૈયારી દર્શાવી ચાર સપ્તાહ બાદ સુનાવણી હાથ ધરાશે અમદાવાદઃ ગુજરાતમાં આગની ઘટનામાં થઈ રહેલા વધારાના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં કોર્ટે સરકારને આકરી ટકોર કરી હતી. તેમજ ફાયર સેફ્ટીના કાયદાનું પાલન કરાવવા તાકીદ કરી હતી. જેથી તંત્ર દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજ્યની ૬૦૦૦ […]

હરિયાણા :16 જુલાઈથી સ્કૂલ ખુલશે,સરકારનો મોટો નિર્ણય

હરિયાણા સરકારનો મોટો નિર્ણય 16 જુલાઈથી ખુલશે રાજ્યની સ્કૂલ ધો. 9 થી 12 ના વર્ગ થશે શરૂ  ચંડીગઢ : હરિયાણામાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર રાજ્યની બંધ શાળાઓ ખોલવા જઈ રહી છે. હરિયાણાના શિક્ષણ વિભાગે રાજ્યમાં 9 થી 12 ધોરણના વર્ગ માટે 16 જુલાઇથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી […]

શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો

અમદાવાદઃ  રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી […]

ગુજરાતઃ 20મી જુલાઈથી ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજાશે

અમદાવાદ  : રાજ્યના  શિક્ષણ વિભાગ દ્વારા ધો.3થી 8ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ એકમ કસોટી 20થી 23 જુલાઈ દરમિયાન યોજવામાં આવશે. વિદ્યાર્થીઓએ ઉત્તરવહીમાં જવાબો લખ્યા બાદ 30 જુલાઈ સુધીમાં ઉત્તરવહીઓ શાળામાં જમા કરાવવાની રહેશે. એકમ કસોટીના પ્રશ્નપત્રો અગાઉના વર્ષના લર્નિંગ આઉટને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવશે. એટલે કે ધો.8ના વિદ્યાર્થીઓ […]

અમદાવાદમાં ખાનગી શાળાઓને પણ ટક્કર મારે તેવી બે અદ્યત્તન સ્માર્ટ શાળાઓ મ્યુનિ. દ્વારા શરૂ કરાઈ

અમદાવાદ: શહેરમાં કોરોનાને કારણે ઉદ્યોગ-ધંધા રોજગાર ઠપ્પ બનતા લોકોની આવક ઘટી હતી. એમાં ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની હતી. બીજીબાજુ ખાનગી શાળાઓના સંચાલકોની મનમાનીથી વાલીઓ પરેશાન બન્યા હતા. આથી હવે ગરીબ જ નહીં ઉચ્ચ મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં ઉઠાવીને મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે.બીજીબાજુ મ્યુનિ. શાળાઓ પણ હવે અદ્યત્તન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code