1. Home
  2. Tag "school"

અમદાવાદમાં વાલીઓને AMC સંચાલિત શાળામાં બાળકોને ભણાવવાની ઈચ્છા, ખાનગી શાળાઓને ફટકો

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયાં છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ફી અને અન્ય ખર્ચના કેટલાક વાલીઓને પોસાતા નથી. જેથી હવે વાલીઓ પોતાના સંતાનોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળામાં મુકી રહ્યાં છે. બીજી તરફ મનપા દ્વારા પણ આ સ્કૂલોમાં એજ્યુકેશનના સ્તરમાં સતત સુધારો કરી રહી છે. મનપા સંચાલિક શાળાઓમાં પણ હવે સ્માર્ટબોર્ડથી બાળકોને […]

સરત કોર્પોરેશનનો નિર્ણયઃ ધો-11 અને 12 વર્ગો શરૂ કરશે

અમદાવાદઃ સુરતમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ધો-11 અને 12ના વર્ગો શરૂ કરવા માટે નિર્ણય લેવાયો છે. ધો-10ના વિદ્યાર્થીઓને કોરોનાને પગલે માસ પ્રમોસન આપવામાં આવ્યું છે. તેમજ તેમનું પરિણામ પણ જાહેર કરી દેવાયું છે. આગામી દિવસોમાં માર્કશીટ પણ આવી દેવાશે. જો કે, માસ પ્રમોશનના કારણે ધો-10ના વિદ્યાર્થીઓ અટવાય નહીં તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા […]

ખાનગી સ્કુલની ફી ન પરવડતા હવે વાલીઓ પોતાના બાળકોનો સરકારી શાળામાં અપાવી રહ્યા છે પ્રવેશ

અમદાવાદઃ કોરોનાના કાળમાં રોજગાર-ધંધામાં થયેલું નુકશાન અને હાલ વધતી જતી મોંઘવારીને લીધે હવે વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી ઉઠાવીને સરકારી શાળાઓમાં એડમિશન અપાવી રહ્યા છે. એટલે અમદાવાદ, રાજકોટ સુરત, વડોદરા સહિત મહાનગરોમાં સરકારી શાળાઓમાં પ્રવેશ માટે લાઈનો લાગી રહી છે. અમદાવાદમાં મ્યનિ. કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત શાળાઓમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો […]

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય, 1 જુલાઇથી ફરી શાળાઓમાં ઓનલાઇન વર્ગો થશે શરૂ 

ઉતરાખંડ સરકારનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓના ભણતરને લઈને લેવાયો નિર્ણય 1 જુલાઈથી ફરી શાળાઓમાં શરૂ થશે ઓનલાઇન વર્ગો દેહરાદુન : વિદ્યાર્થીઓના ભણતરને લઈને ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડમાં ઉનાળુ વેકેશન બાદ હવે શાળાઓ ખોલવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. સરકારે 1 જુલાઇથી શાળાઓમાં ઓનલાઇન વર્ગો ફરી શરૂ કરવા સૂચનાઓ જારી કરી છે. આ માહિતી […]

થાનગઢના સરોડી ગામની શાળાના સંકુલમાં 2000 વક્ષોઃ બેસ્ટ ગાર્ડન કેમ્પસનો મળ્યો એવોર્ડ

સુરેનગરઃ ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તરફથી ગુજરાતની જુદીજુદી શાળાઓના ગાર્ડનની વિગતો મગાવાઇ હતી. જેમાં ગુજરામાંથી પાંચ શાળાઓની પસંદગી કરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના સરોડી ગામની પ્રાથમિક શાળાની પસંદગી થતા બેસ્ટ ગાર્ડન કેમ્પસ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો થાનગઢના સરોડી ગામની શાળામાં વિદ્યાર્થીઓ કરતા વૃક્ષોની સંખ્યા વધારે જોવા મળે છે આઠ વિઘા જમીનમાં પથરાયેલી […]

શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી સ્કુલવાન ચાલકોની કફોડી સ્થિતિ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્ય સરકારે નિયંત્રણોમાં ઘણીબધી છૂટછાટ આપી છે, જો કે હજુ નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળામાં બંધ હોવાથી સ્કુલવાનના ડ્રાયવરો અને તેના માલિકો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. ઘણા સ્કુલવાનના ડ્રાયવરો અને હેલ્પરોએ પાણી-પુરીના લારીઓ સહિત અનેય ધંધાઓ […]

જુલાઈ મહિનામાં સ્કૂલ-કોલેજો ફરીથી શરૂ કરવાની વિચારણા, મોદી સરકારે વિવિધ રાજ્ય સરકારો પાસેથી લેશે અભિપ્રાય

અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા હવે જનજીવન ધબકતું થયું છે. દરમિયાન આગામી જુલાઈ મહિનાથી સ્કૂલો ફરીથી શરૂ કરવાનું સરકાર વિચારી રહી છે. ગુજરાતની ભાજપ સરકાર આ અંગે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા વિચારણા બાદ અંતિમ નિર્ણય લેશે. હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકો સહિતના કર્મચારીઓને કોરોનાની રસી આપવાની કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવી […]

અમદાવાદમાં મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ માટે ધસારોઃ માત્ર 10 દિવસમાં 15,700 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે શિક્ષણને અસર થઈ છે. વિદ્યાર્થીઓને હાલ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી રહી છે. સ્વનિર્ભર શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં વિદ્યાર્થીઓ પાસેથી પુરતી ફિ વસુલવામાં આવી રહી હોવાની ફરિયાદો પણ ઊઠી છે. ત્યારે હવે વાલીઓમાં હવે પોતાના બાળકોને સરકારી અને મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ અપાવવાનો ક્રેઝ વધી રહ્યો છે. […]

ઉત્તરપ્રદેશઃ 1 જુલાઈથી ધો-1થી 8ની સ્કૂલો ખુલાશે

લખનૌઃ કોરોના સંક્રમણ ઘટતા હવે જનજીવન ફરીથી ધબકતુ થયું છે. ઉત્તરપ્રદેશની યોગી સરકારે અનલોક પ્રક્રિયા હેઠળ છુટછાટમાં વધારો કર્યો છે. તેમજ રાજ્યભરમાં ધો-1થી 8ની સ્કૂલો તા.1 જુલાઈથી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉચ્ચ અધિકારી પ્રતાપસિંહ બધેલએ જાહેરા કર્યા નિર્દેશ અનુસાર સ્કૂલમાં માત્ર વહીવટી કામગીરી કરવામાં આવશે. તેમજ જરૂરિયાત અનુસાર સ્ટાફને છુટ આપવામાં આવશષે. જો કે, […]

યોગી સરકારની જાહેરાત,યુપીમાં 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે

ઉતર પ્રદેશમાં કોરોનાના કેસોમાં ઘટાડો યોગી સરકારે કરી મહત્વની જાહેરાત 1 જુલાઈથી ધો.1 થી 8 ની શાળાઓ ખુલશે બાળકોને શાળાએ આવવાની અનુમતિ નહીં લખનઉ : ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે સરકારે શાળા ખોલવાનો નિર્ણય પણ લીધો છે. મૂળભૂત શિક્ષણ પરિષદના સચિવ પ્રતાપ સિંહ દ્વારા એક આદેશ જારી કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code