1. Home
  2. Tag "school"

અમદાવાદમાં મ્યુનિએ સીલ કરેલી શાળાઓ પરિણામ તૈયાર કરવા માટે પાંચ કલાક ખોલવા દેવાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની સીલિંગ કાર્યવાહી દરમિયાન 30 જેટલી સ્કૂલો પણ સીલ કરવામાં આવી હતી. સ્કૂલો સીલ કરાયા બાદ ધોરણ 10ના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા બાબતે વિવાદ સર્જાયો હતો. 17 જૂન સુધી તમામ સ્કૂલો પરિણામ તૈયાર કરીને ઓનલાઇન અપલોડ કરવાના હતા, પરંતુ સ્કૂલ સીલ હોવાને કારણે કેટલીક સ્કૂલોમાં પરિણામ અંગે પ્રશ્ન ઊભો થયો હતો જેથી […]

શાળાઓ 14 મહિનાથી બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને મોટું નુકશાન

અમદાવાદઃ કોરોનાના લીધે ઉદ્યોગ-ધંધાને સારૂએવું નુકશાન થયું છે, જેમાં છેલ્લા 14 મહિનાથી શાળાઓ બંધ હોવાથી સ્ટેશનરી, યુનિફોર્મના વેપારને અંદાજે રૂપિયા 2000 કરોડનો ફટકો પડ્યો છે. ઉપરાંત શિક્ષણ સાથે જોડાયેલા અન્ય વેપારીઓની કમર તોડી નાખી છે. સ્ટેશનરીના વેપારમાં મેન્યુફેક્ચરર્સ, રિટેલર્સ અને હોલસેલર્સને છેલ્લા 1 વર્ષમાં 1 હજાર કરોડ રૂ.ની ખોટ ગઇ છે. બુક સેલર અને સ્ટેશનરી […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના એલ.સીમાં હવે માસ પ્રમોશન નહીં લખાય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-10 અને ધો-12ની બોર્ડની પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરાયો હતો. તેમજ ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે, શિક્ષણ વિભાગના આ નિર્ણયને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ ફેલાયો છે. જેથી વિવાદ વધુ ના વકરે તે માટે ધો-10ના વિદ્યાર્થીઓના એલસીમાં માસ પ્રમોશનને […]

સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની માફક હવે લઘુમતી શાળાઓમાં પણ કેન્દ્રીયકૃત ભરતી કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોની માફક લઘુમતી શાળાઓમાં પણ હવેથી કેન્દ્રીયકૃત ભરતી કરાશે. 1લી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા સુધારા સાથેનું વિધેયક પસાર થયાં બાદ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને બોર્ડે 3 જૂનના રોજ સત્તાવાર પરિપત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે. જેથી લઘુમતી સમાજને થઇ રહેલા અન્યાયનો પણ અંત આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ ઘણા […]

ગુજરાતઃ ધો-10ના વિદ્યાર્થીઓના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો કરાશે ઉલ્લેખ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે ધો-1થી 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. દરમિયાન ધો-10ના વિદ્યાર્થીઓના શાલા છોડ્યાના પ્રમાણપત્રમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીઓને આપવામાં આવ્યો છે. જેથી હવે ધો-10માં માસપ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓના એસલીમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે સરકારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા નહીં લેવાનો […]

ગુજરાતઃ શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ શરૂ થયું પણ વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત

ગાંધીનગરઃ ઓનલાઇન શિક્ષણ સાથે જિલ્લાની 1450 શાળાઓમાં સોમવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. જોકે પ્રથમ દિવસે શિક્ષકોએ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવા સહિતની કામગીરી કરી હતી. તેમ છતાં બજારમાં ધોરણ-1થી 12ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના પાઠ્યપુસ્તકો નહીં મળતા વાલીઓને હાલાકી વેઠી રહ્યા છે. સતત બીજા વર્ષે પણ કોરોનાના મારને પગલે ઓનલાઇન શિક્ષણની સાથે શાળાઓ સોમવારથી ખુલી […]

શૈક્ષણિક કેલેન્ડર જાહેરઃ સોમવારથી શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો થશે પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી યુનિવર્સિટીઓ માટે મેડિકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું છે. હાલમાં શૈક્ષણિક વર્ષ 2021-22 માટે પણ કોમન એકેડેમિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. કેલેન્ડર મુજબ, UG સેમ 3 અને 5 તથા PG સેમ 3 માટે 7 જૂનથી ઓનલાઈન શિક્ષણકાર્ય શરૂ થશે. 1 નવેમ્બરથી […]

અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોમાં શાળાઓ પણ બાકાત નથીઃ 30 શાળાના 447 રૂમ સીલ કરાયાં

અમદાવાદઃ શહેરમાં ગેરકાયદે બાંધકામોમાં શાળાઓ પણ બાકાત રહી નથી. મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. મ્યુનિ.એસ્ટેટ ખાતાએ બીયુ તથા ફાયર એનઓસી વગરની ઇમારતો સામે સીલ ઝુંબેશ શરૂ કરી તેમાં એવી માહિતી બહાર આવી છે કે, ગેરકાયદે બાંધકામો કરી બીયુ વગર જ વર્ગખંડ શરૂ કરી દેવામાં શાળાઓ પણ પાછળ નથી. મ્યુનિ.એ અત્યારસુધીમાં 30 […]

નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પહેલા પાટણની બજારોમાં પાઠયપુસ્તક ખરીદવા વાલીઓની ભીડ જામી

પાટણઃ કોરોનાને કારણે સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. વિદ્યાર્થીઓને ઘેરબેઠા જ ઓનલાઈન શિક્ષણ મેળવવાની ફરજ પડી હતી. હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જૂનના બાજી સપ્તાહથી  નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઇ રહ્યું છે. જેને પગલે પાટણ શહેરની બજારોમાં આવેલી સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક સહિત શિક્ષણની અન્ય સાધન સામગ્રી ખરીદવા ખરીદારોની ચહેલ પહેલ જોવા મળી […]

અમદાવાદની 850 સ્કૂલોમાં NOCનો અભાવઃ વિદ્યાર્થીઓ અને સ્કૂલો સ્ટાફનું જીવન ભગવાન ભરોસે

અમદાવાદઃ ગુજરાતમાં સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલો સહિતના સંસ્થાઓ તથા બહુમાળી ઈમારતોમાં ફાયર સેફ્ટીના અભાવ બાબતે હાઈકોર્ટે સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. અમદાવાદમાં ફાયર એનઓસી માટે કામગીરી તેજ બનાવવામાં આવી છે. તેમજ સ્કૂલોને ફાયર સેફ્ટી માટે લેખીત અને મોખીક સુચના આપવા છતા અનેક સ્કૂલોએ ફાયર એનઓસી લેવાનું ટાળી રહ્યાં છે. દરમિયાન આવી સ્કૂલોને ડીઈએઓએ ફાયર એનઓસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code