1. Home
  2. Tag "school"

સુરેન્દ્રનગરની એક શાળાના 38 વિદ્યાર્થી અને ચાર શિક્ષકો થયાં કોરોના સંક્રમિત

વિદ્યાર્થીઓને હોમ આઈસોલેટ કરાયાં સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કરાયો ટેસ્ટ શિક્ષકો રાજકોટથી કરતા હતા અપડાઉન અમદાવાદઃ  ગુજરાતમાં કોરોના વાયરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન હવે હેલ્થ વર્કરની સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલી એક સ્કૂલમાં 38 વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષકો કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી […]

ગુજરાતમાં કોરોનાને પગલે ધો-6થી 9ની પ્રાથમિક સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં સ્કૂલોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરવામાં આવ્યું હતું. હવે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યાં છે. તેમજ બાળકો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન તમામ પ્રાથમિક શાળાઓમાં ધો-6થી 9 પ્રત્યક્ષ શિક્ષણ બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા ધો.1 થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે અમદાવાદ સહિત આઠ શહેરોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. બીજી તરફ હવે કોરોનાની ઝપટે બાળકો પણ ચડી રહ્યાં હોવાથી વાલીઓ પણ ચિંતિત બન્યાં છે. દરમિયાન ધો-1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી ઉઠી છે. દરમિયાન માસ પ્રમોશનને લઈ આગામી દિવસોમાં મુખ્યમંત્રી સાથે પરામર્શ કરી નિર્ણય […]

રાજ્યની લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં આચાર્ય-શિક્ષકોની ભરતી માટે હવે TATની પરીક્ષા જરૂરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક સુધારા વિધેયક કોર્ટના ચુકાદાને સુસંગત સુધારા પણ કરાયાં અમદાવાદઃરાજ્યમાં આવેલી લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવેથી આચાર્ય અને શિક્ષકની નિમણૂંક માટે TAT પરીક્ષા સાથેની યોગ્ય લાયકાત અમલી બનશે. આમ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભા ગૃહમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયકની ચર્ચામાં જણાવ્યું હતું. આ વિધેયકમાં લઘુમતી […]

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓના 100થી વધારે શિક્ષકો કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

અમદાવાદઃ રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ સ્કૂલમાં વિદ્યાર્થીઓની ઓફલાઈન પરીક્ષા ચાલી રહી છે. જ્યારે ધો-1થી 5ની ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. દરમિયાન વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાના 100થી વધારે શિક્ષકો કોરના સંક્રમિત થયા હોવાનો દાવો વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કર્યો હતો. જેથી વાલીઓ અને અન્ય શિક્ષકોમાં ભય ફેલાયો છે. વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે કહ્યું […]

નવા શૈક્ષણિક વર્ષમાં વાલીઓને ખાનગી સ્કૂલની ફીમાં 50 ટકા રાહત આપવા માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થતા અમદાવાદ સહિત આઠ શહેરોમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજી તરફ કોરોના મહામારીને પગલે આર્થિક મુશ્કેલીમાં મુકાયેલા વાલીઓને રાહત આપવાની માંગણી સાથે કોંગ્રેસે વિધાનસભામાં ખાનગી સ્કૂલમાં 50 ટકા ફી માફ કરવાની રજૂઆત કરી […]

અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં શાળા-કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ બંધ, સરકારનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. બીજી તરફ સ્કૂલના વિદ્યાર્થી, શિક્ષકો અને સ્કુલ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન વિસ્તારમાં સ્કૂલ-કોલેજમાં ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જેથી શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ઓફલાઈન એજ્યુકેશન ચાલુ રહેશે. […]

વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલાતા વાલીઓ ચિંતિતઃ ફરીથી ઓનલાઈન એજ્યુકેશનની શરૂ કરવા માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બીજી તરફ સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યાં હોવાતી વાલીઓ ચિંતિત બન્યાં છે. તેમજ ત્રણ સપ્તાહ સુધી સ્કૂલ-કોલેજમાં શિક્ષણ કાર્ય બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવાની માંગણી કરી છે. દરમિયાન આજે વિજય રૂપાણી સરકારની કેબિનેટની બેઠક યોજાશે. જેમાં કોરોના મહામારીને પગલે સ્કૂલ-કોલેજમાં અભ્યાસ અને પરીક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. પ્રાપ્ત […]

ગુજરાતમાં કન્ટેનમેન્ટ ઝોનના ધો-9થી 12ના વિદ્યાર્થીઓની પછીથી લેવાશે પરીક્ષા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું હતું. જો કે, સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં હતા. જો કે, ફરી એકવાર કોરોનાનું સંક્રમણ વકરતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ આગામી દિવસોમાં ધો-9થી 12ની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવાયો છે. […]

સુરતમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત, શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરાયું

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. સુરતમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. સુરતમાં અત્યાર સુધીમાં 192 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયાં છે. જેથી સાત દિવસ માટે ટ્યુશન કલાસીસ બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન આપવા માટે આદેશ કરાયો છે. આ ઉપરાંત તમામ શાળા-કોલેજમાં પણ સાત દિવસ ઓનલાઈન એજ્યુકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code