1. Home
  2. Tag "school"

ગુજરાતમાં ઓનલાઈન-ઓફલાઈન એજ્યુકેશનથી વિદ્યાર્થીઓ તથા શિક્ષકો મુઝવણમાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો ચાલી રહ્યાં છે. જો કે, કોરોનાના સંક્રમણના ડરના પગલે કેટલાક વાલીઓ હજુ સંતાનોને સ્કૂલ મોકલતા નથી. જેથી આવા વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે. આમ ઓનલાઈન અને ઓફલાઈન સમાંતર ધોરણે ભણાવવાનું શિક્ષકો મુશ્કેલ બન્યું હોવાનું જાણવા મળે છે. તેમજ શિક્ષકો ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ પર પુરતુ ધ્યાન […]

ગુજરાતમાં ધોરણ 3થી 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની કરાઈ જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધીમે-ધીમે સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હાલ ધો-6થી 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પ્રાથમિક શાળાનું શૈક્ષણિક કાર્ય અને પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.  ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે અને સ્કૂલોમાં વિદ્યાર્થીઓને રૂબરૂ બોલાવી કલાસરૂમમાં […]

બનાસકાંઠાના ડીસામાં એક સ્કૂલના બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા કોરાના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત ધટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બીજી તરફ સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-6થી 12ના વર્ગો તબક્કાવાર શરૂ કરવામાં આવ્યાં છે. દરમિયાન ડીસાની એક સ્કૂલમાં બે શિક્ષક અને 9 વિદ્યાર્થી સહિત 11 વ્યક્તિઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભય ફેલાયો છે. […]

ગુજરાતની સ્કૂલોમાં ધો-1થી 5ના વર્ગો માર્ચથી શરૂ કરવાની સરકારની વિચારણા

અમદાવાદઃ ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો સ્કૂલમાં શરૂ કર્યાં બાદ તા. 18મી ફેબ્રુઆરીથી 6થી 8ના વર્ગો વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ સતત ઘટતું હોવાથી હવે સરકાર ધો-1થી 5ના વર્ગો શરૂ કરવા માટે વિચારી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ માર્ચ મહિનાથી ધો-1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. પ્રાપ્ત માહિતી […]

ગુજરાતમાં તા. 18મી ફેબ્રુઆરીથી સ્કૂલોમાં ધો-6થી 8ના વર્ગો થશે શરૂ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા ધો-9થી 12ના વર્ગો શરૂ કર્યાં બાદ હવે સરકાર પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવા જઈ રહી છે. તા. 18મી ફેબ્રુઆરીથી ધો-6થી 8ના વર્ગો સ્કૂલોમાં શરૂ કરવામાં આવશે. કોરોનાનું સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રાથમિક ધોરણના […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાની વિચારણા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્કૂલોમાં પ્રાથમિક ધોરણના વર્ગો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ધો-1થી 4ની એકમ કસોટીના આધારે પરિણામ આપવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ધો-5થી 8ની પરીક્ષા લેવાનું સરકાર વિચારી રહી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલમાં વર્ગો શરૂ કરવામાં આવી રહ્યાં […]

અમદાવાદની 65 શાળાઓએ નિયમ કરતા વધારે ફી ઉઘરાવી

અમદાવાદઃ ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થા દ્વારા વાજબી ફી ધોરણ રાખવા સરકારે ઐતિહાસિક ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરી ખાસ કાયદાનો અમલ કર્યો છે. જો કે, અમદાવાદમાં અનેક શાળા સંચાલકો આ કાયદાને અવગણીને વાલીઓ પાસેથી ઉંચી ફી વસુલતા હોવાનું સામે આવ્યું છે. શહેરની લગભગ 65 જેટલી શાળાઓએ નિયમ કરતા વધારે ફી વસુલીને વાલીઓ પાસેથી રૂ. 2 કરોડથી વધારેની […]

સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી, ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલોમાં ધો-9થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. જો કે, વિદ્યાર્થીઓની હાજરી પાંખી હોવાની રજૂઆત ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરવામાં આવી છે. તેમજ શિક્ષણ મંત્રીને પત્ર લખીને ઓનલાઈન એજ્યુકેશન બંધ કરવાની માંગણી કરી હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકારે રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 9 થી 12માં […]

પ્રાથમિક શાળાઓ શરૂ કરવાની વિચારણાઃ શિક્ષકોની ફરજનો સમય બદલાયો

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતા સ્કૂલો શરૂ કરવામાં આવી છે. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકના વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. હવે સરકાર દ્વારા પ્રાથમિક ધોરણના વર્ગો પણ શરૂ કરવાનું વિચારી રહી છે. આગામી દિવસોમાં ધો-6થી 8ના વર્ગો શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. રાજયની તમામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ફરજનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરાશે. પ્રાપ્ત […]

ગુજરાતમાં ધો-9થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ થશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ધીમે-ધીમે ઘટતા હવે સ્કૂલ-કોલેજોમાં વર્ગો શરૂ કરવાની દિશામાં સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા આગામી તા. 8મી કોલેજના પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે શાળા-કોલેજોમાં કોવિડ ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોનાનું સંકટ થોડુ હળવુ થતા સરકાર દ્વારા સ્કૂલોમાં ધો-10 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code