ગુજરાતની સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને 4 ટકા ઉપર પહોંચ્યોઃ સીએમ ભૂપેન્દ્ર પટેલ
અમદાવાદઃ ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવીને વિકાસની મુખ્યધારામાં સામેલ કર્યા છે. તેને પરિણામે ગુજરાત સર્વગ્રાહી વિકાસનું આગવું મોડલ બન્યું છે. આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે, ડ્રોપ આઉટ રેશિયો 48 ટકાથી ઘટીને 4 ટકા ઉપર પહોંચ્યો છે, તેમ […]