1. Home
  2. Tag "Schools-Colleges"

દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજોમાં થયો નવા સત્રનો શુભારંભ,

વેકેશન બાદ પ્રથમ દિવસે ફ્રેન્ડને મળીને વિદ્યાર્થીઓ ખૂશ થયા, બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસ ગુંજી ઊઠ્યું, કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ નૂતન વર્ષ શુભેચ્છાની આપ-લે કરી અમદાવાદઃ ગુજરાતભરમાં શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ બાળકોની કિલ્લોલથી ગુજી ઊઠી હતી. વિદ્યાર્થીઓએ પોતાના સહાધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત […]

ગુજરાતમાં શાળા-કોલેજોમાં કાલે સોમવારથી 21 દિવસનું દિવાળી વેકેશન

દિવાળી વેકેશન 17મી નવેમ્બર સુધી રહેશે, ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષા હોવાથી ધો, 10-12ના વિદ્યાર્થીને 15 દિવસનું વેકેશન, ટ્યુશન ક્લાસિસ પણ લાભ પાંચમથી શરૂ થઈ જશે અમદાવાદઃ ગુજરાતમાં શાળા-કોલેજોમાં કાલે સોમવારથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થશે. સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સ્કૂલોમાં પ્રથમ કસોટી પૂર્ણ થઈ છે. વિદ્યાર્થીઓને રિઝલ્ટ પણ આપી દેવાયું છે. ત્યારે કાલે સોમવારથી દિવાળી […]

ભાવનગર શહેર અને જિલ્લામાં શાળા-કોલેજોમાં સરસ્વતી અને ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા

ભાવનગરઃ ગોહિલવાડમાં આજે ગુરૂ પૂર્ણિમાના દિનની ભારે ઉત્સાહથી ઊજવણી કરવામાં આવી હતી.  શહેર અને જિલ્લાઓની શાળા-કોલેજોમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતુ. , જેમાં સરસ્વતી પૂજન, ગુરુપૂજન, સુંદર કૃતિ, ભજન અને વક્તવ્ય સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. ઋષિ-કૃષિની ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાર્થી જીવનના ઘડતરમાં ગુરૂજનોનું શ્રેષ્ઠ સ્થાન હોય છે કે જેઓ વિદ્યાર્થી અવસ્થાથી જ […]

રાજકોટમાં પોલીસનો નવતર પ્રયોગ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ફરિયાદ પેટી મુકાશે,

રાજકોટઃ શાળા-કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાના નાના-મોટા પ્રશ્નોની ફરિયાદો કરી શકે તે માટે શહેર પોલીસ નવતર પ્રયોગ અપનાવવા જઈ રહી છે. પોલીસ દ્વારા શાળા-કોલેજોમાં ફરિયાદ બોક્સ મુકવામાં આવશે. વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થિની પોતાના કોઈ અંગત ફરિયાદ હોય તો કાગળ પર લખીને ડ્રોપ બોક્સમાં ફરિયાદ કરી શકશે. પોલીસ સમયાંતરે ફરિયાદ બોક્સમાંથી ફરિયાદો મેળવીને તેનો નિકાલ કરી શકશે. ઘણીવાર […]

લાયન્સના ટ્રેનરો શાળા-કોલેજોમાં ડ્રગ અવેરનેસના કાર્યક્રમો કરશે, સરકાર સાથે થયાં એમઓયુ

ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના યુવાધનમાં વધતા જતાં ડ્રગ્સના સેવનનાં દૂષણને દૂર કરવા લાયન્સ ઈન્ટરનેશનલ district 3232B3 અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ વચ્ચે બુધવારે ખાસ MoU કરવામાં આવ્યા હતા. શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને ઉચ્ચ શિક્ષણ નિયામક  પી.બી. પંડયા અને લાયન્સ ડિસ્ટ્રીકટ ગર્વનર  સુનિલ ગુગલીયાની હાજરીમાં  Drug Awareness and Rehabilitation activity માટે MoU સંપન્ન થયા હતા.. […]

શાળા-કોલેજોમાં છેલ્લા 30 વર્ષથી ગ્રંથપાલોની ભરતી ન કરાતા શિક્ષણ વિભાગને રજુઆત

અમદાવાદઃ સોશ્યલ મિડિયાના જમાનામાં યુવાનોમાં વાંચન ઘટી રહ્યું છે. વર્ષોથી તમામ નાના મોટા શહેરોમાં જાહેર લાયબ્રેરી હતી. જેમાં યુવાનોથી લઈને પ્રોઢ લોકો પણ સવારથી અખબારોથી લઈને પુસ્તકોના વાંચન માટે પહોંચી જતાં હતા. જાહેર લાયબ્રેરીઓમાંથી લોકો મનગમતા પુસ્તકો વાંચન માટે ઘરે પણ લઈ જતા હતા. અનેક લોકો મેમ્બર બનીને કાયમી લાયબ્રેરી સાથે જોડાયેલા રહેતા હતા.એટલે જાહેર […]

ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન, 10મી નવેમ્બરથી નવા સત્રનો પ્રારંભ

અમદાવાદઃ ગુજરાતમાં શાળાઓમાં સત્રાંક પરીક્ષાઓ પૂર્ણ થતાં જ શૈક્ષણિક કેલેન્ડર મુજબ શાળા-કોલેજોમાં આજથી એટલે કે તા.20મી ઓકટોબરથી 21 દિવસના દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. તા.10મી નવેમ્બરથી નવા શૈત્રણિક સત્રનો પ્રારંભ થશે. 21 દિવસના દિવાળી વેકેશન હોવાથી ઘણાબધા વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે ફરવા માટે બહારગામ જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારે આજથી એટલે કે […]

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શાળા-કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવા મહાસંધની માગ

ગાંધીનગરઃ  ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોનાના કેસમાં ચિંતાજનકરીતે વધારો થી રહ્યો છે. આ વખતે શાળાઓના બાળકો સૌથી વધુ સંક્રમિત બની રહ્યા છે. ત્યારે શાળા – કોલેજો તાત્કાલિક ધોરણે બંધ કરી સંપૂર્ણ રીતે ઓનલાઇન શિક્ષણ કાર્ય શરૂ કરવાં માટે શહેર વસાહત મહાસંઘ દ્વારા રાજયના  શિક્ષણ મંત્રીને પત્ર લખીને માંગણી કરવામાં આવી છે. રાજ્યના મોટા શહેરોમાં કોરોના […]

ઓમિક્રોનના સંક્રમણને લઈને કર્ણાટકમાં ફરી બંધ થઈ શકે છે શાળા-કોલેજો

ઓમિક્રોનનું વધી રહ્યું છે જોખમ શાળા-કોલેજોને બંધ કરી શકે છે કર્ણાટક રાજ્ય સરકાર ફરીવાર ઘરેથી ભણવાનો સમય આવી શકે છે મેંગ્લોર: ઓમિક્રોનના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને કર્ણાટકની સરકાર દ્વારા ફરીવાર કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવી શકે તેમ છે. સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર ઓમિક્રોનના સંકટથી રાજ્યને અને રાજ્યની સામાન્ય જનતાને બચાવવા માટે સરકાર શાળા કોલેજો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code