1. Home
  2. Tag "Scientist"

નેપાળમાં હજુ પણ વિનાશકારી ભૂકંપ આવી શકે છે, વૈજ્ઞાનિકોએ આપી ચેતવણી

નવી દિલ્હીઃ નેપાળમાં રાત્રે આવેલા ભૂકંપમાં 132 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓનું કહેવું છે કે, મૃત્યુઆંક વધવાની શક્યતા છે. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર તેમજ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર સહિત અન્ય પડોશી રાજ્યોમાં જોવા મળી હતી. આ પહેલા 3 ઓક્ટોબર અને 15 ઓક્ટોબરે દિલ્હી અને NCRમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. […]

‘ ધરતી પર ટૂંક સમયમાં ફેલાશે એલિયન ફંગસ’,વૈજ્ઞાનિકે આપી ભયાનક ચેતવણી

વર્ષ 2020 થી 2022 સુધી ફેલાયેલા કોવિડ-19 વાયરસે સમગ્ર વિશ્વમાં લોકોને નષ્ટ કર્યા. આ વાયરસે લાખો લોકોના જીવ લીધા છે, જેમાંથી તેમના પરિવારો હજુ સુધી યોગ્ય રીતે સાજા થઈ શક્યા નથી.આવી સ્થિતિમાં, જરા વિચારો કે જો કોઈ નવો વાયરસ આવે અને તે પણ મનુષ્ય માટે જીવલેણ બની જાય તો શું થશે? પરંતુ એક પ્રખ્યાત મહિલા […]

અમરેલીમાં મોટી તીવ્રતાના ભૂકંપની શક્યતાઓ ઓછી : વૈજ્ઞાનિકોનું તારણ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતિયાળા ગામે છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. આ સંદર્ભમાં અગાઉ એપ્રિલ-મે માસ દરમિયાન ગાંધીનગર ખાતેથી ઈન્સ્ટિટટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા મિતિયાળાની મુલાકાત લેવામાં આવી હતી અને સર્વે પણ કરવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયાના જમીન વિસ્તારને કુલ ૬ સિસ્મોલોજિકલ ઝોનમાં વહેંચવામાં આવી છે. અમરેલી જિલ્લાનો સમગ્ર […]

બ્રાઝિલની માત્ર 8 વર્ષની નિકોલની વિશ્વસ્તરે મોટી સિદ્ધીઃ 18 સ્પેસ રોકની કરી શોધ કરી વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની

વિશ્વની સૌથી નાની ઉંમરની વૈજ્ઞાનિક  બ્રાઝિલની આઠ વર્ષની નિકોલની સિદ્ધી 18 સ્પેસ રોકની કરી શોધ દિલ્હી અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા સાથે સંકળાયેલ 8 વર્ષિય બાળકી નિકોલ ઓલિવેરિયાએ ઈતિહાસ રચ્યો છે, નિકોલ નાસા પ્રોગ્રામ સાથે સંકળાયેલ છે જેમાં એસ્ટરોઇડની શોધ કરવામાં આવી રહી છે. આ સફળતાના કારણે નિકોલ વિશ્વની સૌથી નાની ઉંમરની ખગોળશાસ્ત્રી બની ચૂકી છે. […]

ઉત્તરાખંડમાં આફત ટાળવા વિશેષજ્ઞોએ ઋષિગંગાના નહેરના મુખને પહોળુ કર્યું

ઉત્તરાખંડમાં વધુ એક આફતને ટાળવા નિષ્ણાતોની તૈયારી 30 નિષ્ણાતોની ટીમે ઋષિગંગાની નહેરના મુખને પહોંળું કર્યું છે ઉત્તરાખંડમાં 7 ફેબ્રુઆરીએ ગ્લેશિયર તૂટવાથી આવેલા વિકરાળ પુર બાદ ઓછામાં ઓછા 68 લોકોના મોત થયા હતા નવી દિલ્હી: ઉત્તરાખંડમાં વધુ એક આફતની આશંકાને કારણે આ આફતને ટાળવા માટે 30 નિષ્ણાતોની ટીમે ઋષિગંગાની નહેરના મુખને પહોંળું કર્યું છે. પ્રાપ્ત વિગતો […]

હાવર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો દાવો -4 વર્ષ પહેલા જ પૃથ્વી પર એલિયન્સ આવી ચૂક્યા છે

હાર્વડના વૈઆનિકે કર્યો છે દાવો એલિયન્સ પૃથ્વી પર 4 વર્ષ પહેલાથી જ આવી ગયા છે એલિયનિસ નામ સાંભળતા જ આપણાને જાદૂ યાદ આવે, જી હા કોઈ મિલ ગયા ફિલ્મનો જાદૂ એટલે કે એલિયન્સ, પરંતુ વાસ્તવિકમાંમ પણ એલિયન્સ હોવાના કેટલાક દાવાઓ થઈ ચૂક્યા છે.તાજેતરમાં જ હાર્વર્ડ યુનિવર્સિટીના એક મુખ્ય વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે આપણી પડથ્વી […]

સંશોધન: ટામેટામાં રહેલા તત્વોથી પાર્કિસન્સ રોગનો ઇલાજ શક્ય

પાર્કિસન્સ રોગને લઇને વૈજ્ઞાનિકોએ કર્યું અગત્યનું સંશોધન બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ટામેટામાં શોધ્યો પાર્કિસન્સ રોગનો ઇલાજ બ્રિટન સ્થિત જોન ઇનસ સેન્ટરનાં એક ડોક્ટરનાં નેતૃત્વવાળી ટીમે આ અંગે શોધ કરી છે લંડન: પાર્કિસન્સ રોગને લઇને એક મહત્વના સમાચાર છે. વૈજ્ઞાનિકોએ ખતરનાક પાર્કિસન્સ રોગ માટે ટામેટામાં એક એવા તત્વની શોધ કરી છે, જેનાથી આ રોગથી લડવામાં મદદરૂપ થઇ શકે […]

“ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

અમદાવાદ: આજના સમયમાં સફળ બનવા માટે દરેક લોકો દિવસ રાત દોડી રહ્યા છે અને છત્તા પણ તેમને સફળતા મળતી નથી. કારણ અનેક છે પણ નિરાકરણ એક જ છે અને તે છે સાચી દિશામાં મહેનત.. હાલના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને સફળ થવું છે પરંતુ કઈ દિશામાં મહેનત કરવી તેના વિશે જાણ નથી અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code