1. Home
  2. Tag "sco"

વારાણસી એસસીઓએ પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની જાહેર કરી

લખનઉ:ઉત્તર પ્રદેશના વારાણસીને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની પ્રથમ પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઉઝબેકિસ્તાનના સમરકંદમાં SCO ના  સભ્ય દેશોના સરકારના વડાઓની 22મી સમિટમાં વર્ષ 2022-23 માટે SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે વારાણસીની પસંદગી કરવામાં આવી હતી.આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. વારાણસીને SCO પ્રવાસન અને સાંસ્કૃતિક રાજધાની તરીકે […]

SCOના અધ્યક્ષ બનવા પર ચીનના રાષ્ટ્રપતિએ ભારતને પાઠવી શુભેચ્છા

SCO  અધ્યક્ષ બનવા પર ચીનના રાષ્ટ્રપતિ એ ભારતને શુભેચ્છા પાઠવી આગામી એસસીઓ સમિટ ભારતમાં યોજાઈ શકે તેવી શક્યતાઓ   દિલ્હીઃ- વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પ્રભાવશાળી જૂથના અન્ય સભ્ય દેશોના નેતાઓ સાથે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની વાર્ષિક સમિટમાં હાજરી આપી હતી આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે […]

દુનિયામાં ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો સમાવેશઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ  ઉઝબેક્સિતાનમાં એસસીઓની સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પાર્ટઅપ અને કોવિડ સહિતના મુદ્દા ઉપર પોતાના વિચારો રજૂ કર્યાં હતા. તેમજ ભારત ઉત્પાદન ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું હોવાનું જણાવીને પીએમ મોદીએ ભારતની આર્થવ્યવસ્થામાં લગભગ 7.5 ટકાના દરથી વધારાની આશા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દીમાં પોતાનું સંબંધન કર્યું હતું. ઉઝબેકિસ્તાનમાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન (એસસીઓ)ની […]

 ભારતનું કાશી શાંઘાઈ સહયોગ સંગઠનની પ્રથમ સાંસ્કૃતિ અને પર્યટન રાજધાની બનશે

  દિલ્હી – ભારતનું કાશી શહેર વિશ્વભરમાં જાણતીું છે ,ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રદર્શન કરતા પવિત્ર શહેર વારાણસીને SCOની પ્રથમ સાંસ્કૃતિક અને પ્રવાસન રાજધાની તરીકે જાહેર કરવામાં આવશે. શુક્રવારે બેઇજિંગમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન બ્લોકના મહાસચિવ ઝાંગ મિંગે આ જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે સમરકંદમાં યોજાનારી SCO સમિટ વિશે પણ વાત કરી. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન […]

સાયબર સુરક્ષાને લઈને દિલ્હીમાં આજથી SCO દેશોના સેમિનારનો આરંભ – પાકિસ્તાન,ચીન સહીત દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર

આજથી દિલ્હીમાં સાયબર સુરક્ષાને  એસસીઓ દેશોના સેમિનાર પાકિસ્તાન,ચીન સહીતના દેશોના પ્રતિનિધિઓ રહેશે હાજર દિલ્હીઃ-આજથી  રાજધાની દિલ્હી ખાતે  શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સાયબર સુરક્ષા પર વિચાર મંથન કરશે. ભારત આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરી રહ્યું છે. પ્રાદેશિક આતંકવાદ વિરોધી ફ્રેમવર્કને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે 7 અને 8 ડિસેમ્બર આમ બે દિવસીય આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. […]

પાકિસ્તાન ખાતે આતંકવાદ વિરોધી અભ્યાસ યોજાશે, ભારત પણ તેમાં ભાગ લેશે

પાકિસ્તાન ખાતે યોજાનારા આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત હિસ્સો લેશે SCOના આ સદસ્યો પણ ભાગ લેશે આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 સદસ્યની એક ટીમ પાકિસ્તાન જશે નવી દિલ્હી: પાકિસ્તાન ખાતે 3 ઑક્ટોબરના રોજ શાંઘાઇ સહયોગ સંગઠન યોજાશે. તેમાં આતંકવાદ વિરોધી અભ્યાસમાં ભારત પણ સહભાગી બનશે. આ અભ્યાસમાં ભાગ લેવા માટે ભારત તરફથી 3 […]

પીએમ મોદી 16 સપ્ટેમ્બરના રોજ એસસીઓ સમિટમાં ભાગ લેશે- અફઘાનની સ્થિતિ ચર્ચાના કેન્દ્ર પર હશે

પીએમ મોદી લેશે  SCO શિખર સમ્મેલનમાં ભાગ લેશે અન્ય સાત દેશોના વડાઓ પણ આ સમ્મેલનમાં લેશે ભાગ અફઘાનની સ્થિતિ બની શકે છે ચર્ચાનુે કેન્દ્ર દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તાજેતરમાં જ બ્રિક્સ સમ્મેલનની અધ્યક્ષતા કરી હતી, આ સાથે જ હવે તેઓ આવનારી 16 સપ્ટેમ્બરના રોજ શંઘાઈ સહયોગ સંગઠનની સમિટમાં ભાગ લેનાર છે યોજાનાની આ […]

SCOની બેઠકમાં ભારતના NSA ડોભાલે પાકિસ્તાન પર કર્યા પ્રહારો, આતંકીઓ વિરુદ્વ એક્શન લેવા કહ્યું

તજાકિસ્તાનમાં SCOની યોજાઇ બેઠક ભારતના NSAએ પાકિસ્તાન પર કર્યા પ્રહારો તેમણે પાકિસ્તાનને આતંકી સંગઠનોની સામે એક્શન લેવા કરી અપીલ નવી દિલ્હી: તજાકિસ્તાનમાં SCOની બેઠકમાં ભારતના રાષ્ટ્રી સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પાકિસ્તાન પર પ્રહાર કર્યો હતો. બેઠક દરમિયાન અજીત ડોભાલે આતંકી સંગઠનો પર ગાળિયો કસવા માટે આંતરરાષ્ટ્રીય માપદંડોના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકી […]

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનમાં યોજાનારી SCO સમિટમાં ભાગ લેશે

અજીત ડોભાલ એસસીઓની બેઠકમાં હાજરી આપશે આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે દિલ્હીઃ- ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આવતા અઠવાડિયે તાઝિકિસ્તાનની મુલાકાતે દુશાંબેમાં યોજાનારી  શાંઘાઈ સહકાર સંગઠનની બેઠકમાં ભાગ લેવા રવાના થશે.આ  બેઠક 23 અને 24 જૂને યોજાનાર છે. આ બેઠકમાં પાકિસ્તાની એનએસએ મોઇદ યુસુફ પણ ભાગ લેશે. જો કે, હજી […]

પાકિસ્તાને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભારતને બોલાવ્યું નહીં, કર્યું એસસીઓ સૈન્યાભ્યાસ નિયમોનું ઉલ્લંઘન

9 સપ્ટેમ્બરથી રશિયામાં શરૂ થયેલો યુદ્ધભ્યાસ 23 સપ્ટેમ્બર સુધી ચાલશે દરરોજ એક સદસ્ય દેશ આયોજીત કરાવે છે સાંસ્કૃતિક કાર્યક્રમ 12 સપ્ટેમ્બરે ભારતે ચીન, પાકિસ્તાન સહીત તમામ સદસ્ય દેશોને બોલાવ્યા હતા રશિયામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના સદસ્ય દેશોના સૈન્યાભ્યાસ દરમિયાન પાકિસ્તાને પોતાના સાંસ્કૃતિક આયોજનમાં ભારતને બોલાવ્યું નથી. સૈન્યાભ્યાસ દરમિયાન દરરોજ કોઈ એક સદસ્ય દેશ સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code