સ્કૂટરમાંથી સ્પેર ટાયર કેમ ગાયબ થયું, જાણો શું છે તેનું કારણ
જૂના સમયના સ્કૂટરમાં, સ્પેર ટાયર ઉપલબ્ધ હતું, જેને સ્ટેપિની કહેવામાં આવે છે. પરંતુ આજના મોર્ડન સ્કૂટરમાં આ ઉપલબ્ધ નથી. વાહનોની ટેક્નોલોજી ધીમે ધીમે વિકસી રહી છે, તેથી સમય જતાં આ ફિચર પણ ગાયબ થઈ ગઈ. જૂના ટુ-વ્હીલરની સરખામણીએ આજના ટુ-વ્હીલર્સમાં ઘણો બદલાવ આવ્યો છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે હવે સ્કૂટરમાં સ્પેર ટાયર કેમ ઉપલબ્ધ […]