ભાવનગરના અલંગ નજીક જુના વાહનો માટે સ્ક્રેપયાર્ડ શરૂ કરવા કેન્દ્રીય ટીમે સ્થળ નિરિક્ષણ કર્યું
ભાવનગરઃ દેશમાં વ્હિકલ સ્ક્રેપ અંગેની વિસ્તૃત પોલીસી ટુંક સમયમાં ઘોષિત થવાની છે, તે પૂર્વે ભાવનગરના અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે ભારત સરકારના રોડ-ટ્રાન્સપોર્ટ મંત્રાલયની ટુકડી ભાવનગર અને અલંગની મુલાકાતે આવી પહોંચી હતી, અને પોલીસી તૈયાર કરતા પૂર્વેનો અંતિમ રીપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. ભાવનગર જિલ્લામાં અલંગ ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ સ્થાપવા માટે જમીની હકીકતનો […]