1. Home
  2. Tag "Screening"

ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટ નામનું ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરથી ફોનમાં હાનિકારક એપ્સને શોધી શકાય છે

ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટ નામનું ફીચર ઉપલબ્ધ છે. આ ફીચરથી ફોનમાં હાનિકારક એપ્સને શોધી શકાય છે. આ ટૂલની મદદથી ફોનમાં હાજર તમામ એપ્સનું સ્કેનિંગ થાય છે. સ્કેનિંગની સાથે જો કોઈ પણ પ્રકારનો ખતરો હોય તો સ્માર્ટફોન યુઝરને તરત જ તેની માહિતી ફોન સ્ક્રીન પર જોવા મળશે. તમારા ફોનમાં હાનિકારક એપ્સ કેવી રીતે શોધી […]

ગુજરાતઃ બિનચેપી રોગો અંગે અત્યાર સુધીમાં 2.54 કરોડ વ્યક્તિઓનું સ્ક્રીનિંગ

અમદાવાદઃ પ્રવર્તમાન સમયમાં જીવનશૈલી આધારિત થતા બિનચેપી રોગોનું પ્રમાણ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. ડાયાબિટીસ, હાયપરટેન્શન (બી.પી.) કેન્સર અને ફેફસાને લગતા રોગનો બિનચેપી રોગો (એન.સી.ડી.)માં સમાવેશ થાય છે. વધારે પડતો શ્રમ, સ્ટ્રેસ, અપૂરતી ઉંઘ, બેઠાડું જીવન અને ઘણી વખત ખરાબ ફૂડ હેબિટ પણ આ પ્રકારના રોગોને નોતરી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ […]

તેલંગાણાઃ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનીંગમાં પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યા

બેંગ્લોરઃ સમગ્ર દેશમાં હાલ 1990માં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર ઉપર બનેલી ધ કાશ્મીર ફાઈલ લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. મોટી સંખ્યામાં લોકો ફિલ્મ જોવા માટે સિનેમાગૃહમાં જઈ રહ્યાં છે. દરમિયાન તેલંગાણામાં ફિલ્મના સ્ક્રિનીંગમાં બે શખ્સોએ પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગ્યાં હતા. સિનેમાહોલમાં બે શખ્સોએ ભારતના વિરોધમાં પણ નારા લગાવ્યાં હતા જેથી તંગદીલી ફેલાઈ […]

ગુજરાતમાં અન્ય રાજ્યોમાંથી આવતા પ્રવાસીઓને કોરોના ટેસ્ટ નેગેટિવ હશે તો જ અપાશે પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થતા તંત્ર વધારે સતર્ક બન્યું છે. તેમજ પડોશી રાજ્યોની સાથેની સરહદો ઉપર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા લોકોનું સ્ક્રિનીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના રિપોર્ટ નેગેટિવ હશે તો જ બહારથી આવનાર પ્રવાસીને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાત ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code