ભગવાન દત્તાત્રયજીની જ્યંતિ, ભગવાન દત્તનો જન્મ અને પૂજનનું શાસ્ત્રાર્થ મહત્વ
ભારત વર્ષમાં આજે દત્ત જ્યંતિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત, તેલંગાણા અને કર્ણાટક સહિત દેશમાં મોટાભાગના રાજ્યોમાં તેમની પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને મહારાષ્ટ્રમાં ગુરુના રુપમાં વિશેષ પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને ત્રણ દેવ અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાહિત છે, માગશર પૂનમના દિવસે દત્તાત્રેય જન્મ થયો હતો. स्कन्दपुराण के […]