હેન્ડલૂમ ભારતીય સંસ્કૃતિને મૂર્તિમંત બનાવે છે, તેને ફેશન ડિઝાઇનિંગ સાથે જોડવાની જરૂર છેઃ ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હાથવણાટનાં ઉત્પાદનો પ્રધાનમંત્રીની ‘બી વોકલ ફોર લોકલ’ પહેલનો મુખ્ય ઘટક છે તથા તેમણે ‘સ્વદેશી આંદોલન’ની સાચી ભાવના સાથે હેન્ડલૂમને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી. આજે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત 10માં રાષ્ટ્રીય હાથવણાટ દિવસને સંબોધન કરતાં તેમણે આર્થિક રાષ્ટ્રવાદને આપણી કરોડરજ્જુની આર્થિક વૃદ્ધિ અને આર્થિક સ્વતંત્રતા માટે […]