અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા જુનથી પુનઃ શરૂ કરાશે
અમદાવાદઃ શહેરના સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સેવા શરૂ કરાયા બાદ મરામતના બહાને બંધ કરી દેવામાં આવી હતી. સી-પ્લેન છેલ્લા 15 મહિનાથી બંધ છે, હવે આગામી જૂન મહિનામાં સી-પ્લેનની સેવા શરૂ કરવાનું આયોજન હોવાનું રાજયના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, સી-પ્લેન સેવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ […]