ભારત અને રશિયા વચ્ચે નોર્થ સી રુટ પર થઈ વાટાઘાટો, ગેમચેન્જર સાબિત થઈ શકે છે આ સમુદ્રી માર્ગ
નવી દિલ્હી : રશિયાના સરકારી એટોમિક એનર્જી કોર્પોરેશન રોસાતોમના સીઈઓએ ખુલાસો કર્યો છે કે ભારત અને રશિયા વચ્ચે થર્મોન્યૂક્લિયર ફ્યૂઝન અને નોર્થ સી રુટને સંયુક્તપણે વિકસિત કરવાની વાત થઈ રહી છે. રોસાતોમના સીઈઓ એ. ઈ. લિખાચેવાએ કહ્યુ છે કે બારત અને રશિયાની વ્ચચે આગામી સમયમાં પરમાણુ તકનીકના ક્ષેત્રમાં સહયોગ વધવાની સંભાવના છે અને તેમાં બિનઊર્જા […]