વાવાઝોડાને લીધે માધવપુર-પોરબંદર કોસ્ટલ હાઈવે પર દરિયાની રેતીના થર જામી ગયા
અમદાવાદ: ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું સમી ગયા બાદ દરિયાકાંઠા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કચ્છ, જખૌ, દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વાવાઝોડાએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાંખ્યું હતુ. રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં છે અને રાજ્યના નાગરિકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે ખડેપગે કામ કરી રહ્યા છે. પોરબંદર જિલ્લાના માધવપુર નેશનલ […]