1. Home
  2. Tag "sealed"

અમદાવાદમાં 150થી વધુ પ્રિ-સ્કૂલોના સીલ 300ના સ્ટેમ્પ પેપર પર બાંયેધરી આપ્યા બાદ ખોલી અપાશે

અમદાવાદઃ રાજકોટના અગ્નિકાંડ બાદ અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન વિનાના બિલ્ડિંગોને સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં ઘણીબધી પ્રિ-સ્કૂલોને પણ સીલ કરવામાં આવી હતી. આથી પ્રિ-સ્કૂલોના સંચાલકોએ શહેરના રિવરફ્રન્ટ પર વિરોધનો કાર્યક્રમ આપીને થોડા દિવસની મુદત આપવાની માગણી કરી હતી. આથી મ્યુનિ.ના સત્તાધિશોએ બાળકોના હિત માટે શરતોને આધિન પ્રિ-સ્કૂલોના […]

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ગોળીબારની ઘટનાઓ વચ્ચે તોરખમ બોર્ડરને સીલ કરાઈ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી સંબંધ તંગ રહ્યાં છે, જો કે, પાકિસ્તાનના મુસ્લિમહુડ ગણાતા અફઘાનિસ્તાન સાથે પણ સંબંધ બગડ્યાં છે. એટલું જ નહીં બંને દેશની સરહદ ઉપર જવાનો વચ્ચે સિઝફાયરિંગની ઘટના બને છે. દરમિયાન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તોરખમ બોર્ડને સીલ કરવામાં આવી છે. બંને દેશો તરફથી ભારે ગોળીબાર બાદ તોરખમ બોર્ડ […]

અમદાવાદમાં લિંગ પરીક્ષણ કરતી બે હોસ્પિટલમાં દરોડા, સોનોગ્રાફી મશીન સીલ કરાયાં

અમદાવાદઃ જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા લિંગભેદના પરીક્ષણો અટકાવી ‘બેટી બચાવો બેટી પઢાવો’ ના સૂત્રને સાકાર કરવા માટે પૂરતા પ્રયત્નો થઈ રહ્યા છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની કચેરી દ્વારા બોડકદેવમાં આવેલી હોસ્પિટલ તથા સોલા રોડ પર આવેલી હોસ્પિટલમાં લિંગ પરીક્ષણ થતું હોવાની આશંકાના આધારે […]

ગુજરાત સરહદ પરના હરામી નાળા ક્રિક વિસ્તારને સીલ કરાયું : બીએસએફ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસમાં ડ્રગ્સની હેરાફેરીના બનાવોમાં વધારો થયો છે. તેમજ મોરબી અને જામખંભાળિયા કેસમાં પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓની સંડોવણી સામે આવી છે. જેથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષામાં વધારો કરાયો છે. ગુજરાતમાં હરામી નાળાની જવાબદારી બોર્ડર સિક્યુરીટી ફોર્સની છે. ગુજરાત બોર્ડર સિક્યુરીટી ફોર્સ દ્વારા હરામી નાળાને સિલ કરી દેવાયું છે. એટલું જ નહીં 2021 માં […]

અમદાવાદમાં  50 ટકાથી વધુ સ્ટાફ બોલાવતા 29 ખાનગી એકમોને સીલ કરાયા

અમદાવાદઃ  શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આવેલી ખાનગી ઓફિસોમાં 50 ટકા જેટલા જ સ્ટાફને કામ કરવા માટે બોલાવવા સૂચના આપવામાં આવી હતી. છતાં શહેરમાં અનેક ઓફિસમાં 50 ટકા કરતાં વધારે સ્ટાફને બોલાવાયા હતા, જેને લઈ દરરોજ AMCના ટેક્સ અને AMTSની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. મ્યુનિ.કોર્પોરેશનની ટીમે અલગ અલગ વિસ્તારમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code