ભાવનગરમાં PM આવાસ યોજનામાં ભાડે અપાયેલા 85 મકાનોને સીલ મરાયાં, 271 ધારકોને નોટિસ
ભાવનગરઃ રાજ્યના મહાનગરોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબ પરિવારોને મકાનો ફાળવવામાં આવ્યા છે. જેમાં ઘણા લોકોએ મકાનનો કબજો લઈને મકાનોને ભાડે આપી દીધા છે. આથી ભાડે આપેલા મકાન માલિકોને નોટિસ આપ્યા બાદ સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક મકાનો ભાડે આપી આવક યોજના બનાવી દેતા […]