1. Home
  2. Tag "Seals"

અમદાવાદમાં પ્રિ-સ્કુલોને BU અને FIREના મુદ્દે સીલ કરાતા સંચાલકોએ બેનર સાથે કર્યો વિરોધ

અમદાવાદઃ રાજકોટમાં અગ્નિકાંડના બનાવ બાદ અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ સફાળા જાગીને શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય તેવા બિલ્ડિંગો સીલ મારવાની ઝૂંબેશ હાથ ધરી હતી. જેમાં શહેરમાં 500 જેટલી પ્રિ-સ્કૂલોને પણ સીલ મારવામાં આવ્યા છે. જેની સામે પ્રિ-સ્કૂલોના સંચાલકોએ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે હાથમાં બેનર્સ સાથે વિરોધ કર્યો હતો. અમદાવાદ શહેરમાં આવેલી પ્રિ-સ્કૂલોમાંથી 70 ટકા […]

સુરતમાં ફાયર સેફ્ટીના અભાવે 7 હોસ્પિટલો સહિત નવ એકમોને સીલ કરાયા

સુરતઃ શહેરના મહાનગર પાલિકાના ફાયર અને ઈમરજન્સી સવિર્સીસ વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા હોવાથી કુલ સાત હોસ્પિટલો, ૧ હોટલ, ૧ માર્કેટ મળી કુલ ૯ એકમોમાં સીલિંગની કાર્યવાહી કરવામાં આવતા ફાયર સુવિધા ન ધરાવતા કમોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ફાયર બ્રિગેડે જણાવ્યા મુજબ આજે ગોપાલ હોસ્પિટલ, બીજો માળ પીપલ્સ પોઈન્ટ, ડોક્ટર હાઉસ, પીપલ્સ ચાર રસ્તા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code