1. Home
  2. Tag "Search"

ડ્રગ રેકેટ સામે મોદી સરકારની શોધ નિર્દયતાથી ચાલુ રહેશેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દિલ્હીના એક કુરિયર સેન્ટરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયા બાદ અંદાજે રૂ. 900 કરોડની કિંમતના જંગી ડ્રગ કન્સાઇનમેન્ટને નીચેથી ઉપર સુધીના અભિગમ દ્વારા ટ્રેક કરવામાં આવ્યું હતું. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નશીલા દ્રવ્યોના રેકેટ સામે મોદી સરકારની શોધ નિર્દયતાથી ચાલુ રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘એક્સ’ પર પોતાની પોસ્ટમાં કહ્યું […]

સુરતમાં ઈન્કમ ટેક્સ વિભાગનું સર્ચ, સટ્ટા બજાર અને જમીનની લે-વેચ કરનારી ચાર ફર્મ પર દરોડા

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરતમાં ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. ભાજપએ તમામ બેઠકો કબજે કરવા એડીચોટીનું જોર લગાવ્યું છે. દરમિયાન ચૂંટણીમાં કાળાનાણાનો ઉપયોગ ન થાય તે માટે આવકવેરા વિભાગના અધિકારીઓ પણ બાજ નજર રાખી રહ્યા છે. દરમિયાન આવકવેરા વિભાગે સટ્ટા બજાર તેમજ જમીનની લે-વેચ કરતી […]

બરોડા ક્રિકેટ એસો.એ રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી

અમદાવાદઃ દેશમાં છેલ્લા વર્ષોમાં ક્રિકેટનો ક્રેઝ લોકોમાં વધ્યો છે, ગ્રામીણ વિસ્તારમાંથી પણ અનેક ખેલાડીઓ આગળ આવી રહ્યાં છે. દરમિયાન બરોડા ક્રિકેટ એસોસિએશને કોડીનારના ગ્રામીણ વિસ્તારોમાં ફાસ્ટ બોલર શોધી રહ્યું છે. પૂર્વ ક્રિકેટર મુનાફ પટેલે કોડીનારમાં ધામા નાખીને ફાસ્ટ બોલરની શોધ શરૂ કરી છે. ગીર સોમનાથના કોડીનાર ખાતે ફાસ્ટ બોલરની શોધ માટે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ […]

ગુજરાતમાં SGST દ્વારા 101 પેટ્રોલ પંપો પર સર્ચ, 22 કરોડની કરચોરી પકડાઈ, 6 કરોડ વસુલાયા

રાજકોટઃ રાજ્યમાં કરચારી સામે હવે જીએસટી વિભાગ પણ સક્રિય બન્યો છે. સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગએ 101 જેટલા પેટ્રોલ પંપો ઉપર કરચોરી અંગે રાજ્યવ્યાપી દરોડા પાડ્યા હતા. આ દરોડામાં અત્યાર સુધીની તપાસ દરમિયાન SGSTએ કરચોરી પેટે રૂા. 6.01 કરોડની વસુલાત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વિભાગને સિસ્ટમ બેઝ એનાલીસીસ દરમિયાન ધ્યાનમાં આવ્યુ હતુ કે, […]

પોરબંદરના દરિયાકાંઠે ડ્રગ્સના પેકેટ્સ મળ્યાં બાદ સોમનાથના સમુદ્રકાંઠે પણ સર્ચ હાથ ધરાયું

અમદાવાદઃ ગુજરાતમાં ડ્રગ્સ પકડવાનો સિલસિલો અટકતો નથી. રાજ્યમાં 1600 કિમીનો દરિયા કાંઠો આવેલો છે. જેમાં સૌરાષ્ટ્રનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓને અનુકૂળ આવી ગયો છે. પરંતુ મરીન પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓની બાદ નજર હોવાથી ડ્રગ્સ સપ્લાયરો પોલીસના ડરથી ક્યારે ક દરિયા કિનારે જ ડ્રગ્સના પેકેટ્સ ફેંકીને પલાયન થઈ જતા હોય છે. ત્યારે કચ્છ. જામનગર પોરંબંદર, […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધઃ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરાયાં

દિલ્હીઃ Yahoo એ ભારત માટે તેના 2021 ઈયર ઇન રિવ્યુ (YIR)ની જાહેરાત કરી છે. આ વર્ષે ભારતીય યુઝર્સે શું સર્ચ કર્યું તે જાણવા માટે એક સર્વે કરવામાં આવ્યો હતો. તેમના મતે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ છે. તેમને આજે પણ ઇન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. બીજા ક્રમ ઉપર ક્રિકેટર વિરાટ કોહલીનો […]

વાવાઝોડામાં ગીરકાંઠા વિસ્તારમાંથી ગુમ થયેલા 18 સિંહને શોધવા વન વિભાગની કવાયત

અમદાવાદઃ તૌકતે વાવાઝોડાએ વન્યપ્રાણી સૃષ્ટિને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરના દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ઓછામાં ઓછા 18 સિંહ ગુમ થયા હોવાનું જાણવા મળ્યું છે, આ એ જિલ્લાઓ છે જ્યાં વાવાઝોડાની સૌથી વધારે અસર જોવા મળી હતી. વન વિભાગના સૂત્રોના કહેવા મુજબ અમરેલીના રાજુલા અને જાફરાબાદ તાલુકો, ગીર સોમનાથનો ઉના અને કોડિનાર તાલુકો તેમજ ભાવનગરના […]

GSTના અધિકારીઓ સર્વ દરમિયાન રિકવરી નહીં કરી શકે

અમદાવાદઃ ગુજરાતમાં જીએસટી માટે અધિકારીઓ દ્વારા સર્ચ કરવામાં આવે છે. ત્યારે હવે અધિકારીઓ સર્વ દરમિયાન કોઈપણ રીતે રિકવરી નહીં કરી શકે. જો રિકવરી કરવામાં આવશે તો અધિકારી સામે પગલા ભરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં એક વેપારીને ત્યાં જીએસટીના અધિકારીઓ દ્વારા સર્ચ દરમિયાન રિકવરી મામલે હાઈકોર્ટમાં અરજી થઈ હતી. આ અરજીની સુનાવણીમાં જીએસટીના અધિકારીઓ વિડીયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code